________________
પ્રકરણ ૧ લુ અરિહંત
૪૫
નગરીના નાગ રાજાની ભદ્રારાણીથી થયા. તેમને સૂનુ લક્ષણ છે. અને સ્ત્રીનું નામ નિર્માંળા.
૧૦. શ્રી વિશાલપ્રભ સ્વામીજી પશ્ચિમધાતકીખંડ દ્વીપના અચ— લમેરુથી પશ્ચિમના મહાવિદેહ ક્ષેત્રમાં ૨૫ મી વિાવિજયની વિજયા નગરીના વિજય રાજાની વિજયાદેવી રાણીથી થયા. લક્ષણ ચંદ્રમાનું, સ્ત્રીનું નામ નંદસેના. ૧૧. શ્રી વાધર સ્વામીજી પશ્ચિમધાતકીખ...ડ દ્વીપના અચલમેરુથી પૂના મહાવિદેહ ક્ષેત્રની ૯ મી વવિજયની સુસીમા નગરીના પદ્મસ્થ રાજાની સરસ્વતી રાણીથી થયા. એમને વૃષભનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ વિજયાદેવી.
૧૨. શ્રી ચંદ્રાનન સ્વામીજી પશ્ચિમધાતકીખંડ દ્વીપના અચલમેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશેાકા નગરીના વાલ્મિક રાજાની પદ્માવતી રાણીથી થયા. એમને વૃષભનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ લીલાવતી.
૧૩. શ્રી ચંદ્રબાહુ સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર મેરુથી પૂર્વ મહાવિદેહની ૮ મી પુષ્કલાવતી વિજયની પુડરિરિકની નગરીના દેવકર રાજાની ચÀાજ્જવલ રેણુકા રાણીથી થયા. તેમને પદ્મકમલનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ સુધરાદેવી.
૧૪. શ્રી ભુજ ગદેવ સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫ મી વિપ્રાવિજયની વિજયનગરીના કુલસેન રાજાની યશે।જ્જવલા રાણીથી થયા. એમને ચંદ્રમાનું' લક્ષણ છે અને સ્ત્રીનું નામ ભદ્રાવતી.
૧૫. શ્રી ઇશ્વર સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર. મેરુર્થી પૂર્વ મહાવિદેહની ૯ મી વવિજયની સુસીમા નગરીના મહાબલ રાજાની મહિમાવતી રાણીથી થયા. એમને પદ્મકમલનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ ગસેના.
૧૬. શ્રી નેમપ્રભુ સ્વામીજી પૂર્વ પુષ્કરા દ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪ મી સલીલાવતી વિજયની વીતશેાકા નગરીના