________________
૬૨
પ્રકરણ ૪ થું : સમ્યકત્વ મિથ્યાત્વી દુરાગ્રહી બની વીતરાગ વચનને વિપરીત પરિણાવી ભેળા જીવોને ભ્રમમાં ફસાવવા કહે છે કે, મરતા જીવને બચાવશે તે તે જીવિત રહી છે જે પાપ કરશે તેની કિયા (પાપને હી) બચાવનારને લાગશે! કેમ જાણે મૃત્યુથી જીવને અંત આવી જતે હેય અથવા ભવાંતરે કશું પાપ તે કરવાને જ ન હોય ! આવા લોકોને દિલમાં અનુકંપા હોતી નથી, પણ અનુકંપાવત ભેળા મનુષ્યની અનુકંપાને પણ ઉચ્છેદ કરી ઉત્સુત્ર પ્રરૂપણુ વડે અનંત સંસાર વધારી દે છે. તે ડૂબે છે, બીજાને ડૂબડે છે.
સમકતી જ તે જાણે છે કે, “કરશે તે ભગવશે.” તીર્થંકર પ્રભુ અને તેમના શાસનપ્રવર્તક આચાર્ય, ઉપાધ્યાય, અણગારાદિ જગજજીને દુઃખમુક્ત કરવા માટે ધર્મોપદેશ આપે છે અને તેના પરિણામે અનેક સાધુને કે શ્રાવકને ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામે છે. બધા જ કંઈ મોક્ષમાં જતા નથી. પણ મેટો ભાગ તે દેવગતિમાં જ જાય છે. ત્યાં દેવાંગનાઓ સાથે વિષય–સેવન આદિ પાપ કરે છે, તે શું તે પાપને હિ તીર્થકરાદિ ધર્મોપદેશકને લાગશે ખરે? જો આમ હોય તે પછી ધર્મ કે ધર્મોપદેશક બધું નિરર્થક જ બની જાય.
આવી જ રીતે સમકિતી કે શ્રાવકે અનાથ, અપંગ તેમ જ મૃત્યુના મુખમાં પડતા જીને દુઃખમુક્ત કરવાના આશયથી બચાવે છે, તેમને સૂયગડાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યા પ્રમાણે રાણાતે મચHથાળ” સર્વ દાનમાં શ્રેષ્ઠ અભયદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ચિંતામણિ રત્નના બદલામાં પ્રાણ આપવાનું કેઈને કહેવામાં આવે તે તે તત્કાલ ચિંતામણિને ફેકી દેશે અને પોતાના પ્રાણ બચાવશે. આથી સમજાય છે કે, ત્રણ લેકની સંપદાથી પણ પ્રાણ અધિક પ્રિય છે. ડું દ્રવ્ય આપવાથી અમૂલ્ય પ્રાણ બચે તે જીવને બચાવવા તે મહાન લાભનું કારણ છે.
આતમવન સર્વ મૂતાનિ ચ ારૂતિ સઃ જરૂતિ ” અર્થાત્ સિમ્યગ્દષ્ટિ તે પિતાના પ્રાણ જેવા જ સર્વના પ્રાણને પ્રિય સમજે છે અને યથાશક્ય અન્ય જીને અભયદાન આપવામાં તત્પર રહે છે. તેઓ તે કસાઈ આદિ દુષ્ટ પ્રાણુઓને પણ અનુકમ્પા બુદ્ધિથી દુષ્ટ કર્મોથી છેડાવવા યથાશકિત પ્રયત્ન કરતા રહે છે.