________________
૫૯૭
પ્રકરણ : ૪ શું સમ્યક્ત્વ
સાધુજી તે મળ્યા નહિ એટલે ખાવા જોગી જે મળ્યા તેમને વંદન— નમન કરી સુસાધુનાં દર્શન જેટલું ફળ તેમાં માની લીધું. આ લક્ષણને કેટલાક મિશ્ર સમકિતનુ' કહે છે. આ મિશ્ર ભાવ જીવને ૧ ભવમાં ઉત્કૃષ્ટ ૯૦૦ વખત પ્રાપ્ત થઇ શકે છે, અહી સમિતીના ખરા ભાવ ન હાવાથી મિશ્ર ગુણસ્થાનવાળે સમકિત કહેવાય નßિ. ક્રિયાભાવ અને રુચિની અપેક્ષાએ બીજી રીતે સમકિતના પાંચ પ્રકાર
(૧) કારક સમકિત-પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકવતી શ્રાવક અને સાધુજીમાં આ સમકિત હોય છે. આ સમકિતવાળા મનુષ્યા અણુવ્રત તથા મહાવ્રતનું અતિચાર રહિત શુદ્ધ પાલન કરે છે. વ્રત, પ્રત્યાખ્યાન, તપ, સંચમાદિ ક્રિયા સ્વય કરે છે અને ઉપદેશ, આદેશ દ્વારા અન્ય પાસે કરાવે છે.
(૨) રેચક સમતિ——ચેાથા ગુણસ્થાનકવતી જીવ શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવની માફક જિનપ્રણીત ધર્મના દૃઢ શ્રદ્ધાળુ હાય છે. તન, મન, ધનથી જિનશાસનની ઉન્નતિ કરે છે; ચારે તીના સાચા ભક્ત, ભક્તિથી અને શક્તિથી પણ અન્યને ધર્મ પ્રવૃત્તિમાં જોડાવનાર હેાય છે, ધર્મવૃદ્ધિ કરવામાં આનંદ માને છે, વ્રતપ્રત્યાખ્યાન આચરવામાં ઉત્સુક હોય છે, પરંતુ પ્રત્યાખ્યાનાવરણીય કમેદયથી એક નવકારસી તપ પણ કરી શકતા નથી.
(૩) દીપક સમિતિ—જેમ દીપક પ્રકાશ આપે છે, પરંતુ તેની નીચે તે અંધકાર રહે છે તેવી જ રીતે દ્રવ્યજ્ઞાન સપાદન કરી સત્ય, સરળ, રુચિકર, શુદ્ધ ઉપદેશાદિ પ્રકાશ દ્વારા અન્ય અનેક વ્યક્તિઓને સદ્ધર્માવલંબી બનાવી સ્વગ તથા માક્ષના અધિકારી બનાવે છે, પણ તેમની નીચેના અર્થાત્ હૃદયના અંધકાર નાશ કરી શકતા નથી.
તે એવા ધમડ રાખે છે કે, આપણે તે સાધુ થયા એટલે હવે કોઈ પ્રકારનું પાપ આપણને લાગતું જ નથી અને ક્દાચ થોડું પણ