________________
પ્રકરણ ૪થું : સમ્યક્ત્વ
૫૯૫
લાકડી હોય તે મજબૂત પકડી પણ ન શકે તેમ છેોડી પણ શકે નિહ. તેવી જ રીતે તેને પણ ભગવતીસૂત્રમાં કહ્યા પ્રમાણે ચલ, મલ, અગાઢ દોષ ઉત્પન્ન થાય છે. તેથી પિરણામેામાં ગરબડ રહે છે.
કેટલાક ભેાળા જીવેા દેવ, ગુરુ, ધર્મ પર અનુરાગ કરવા તેને સમકિત મેહનીય કહે છે. પણ આ કથન ખરામર નથી. કારણ કે દેવ, ગુરુ, ધર્મ ઉપર અનુરાગ તે આઠમા ગુણસ્થાન સુધી હેાય એમ કેટલાકનું માનવું છે પણ આ કથન અપેક્ષાવાળું સમજવું. શ્રી મહાવીરપ્રભુના ઉપર ગૌતમ સ્વામીના અનુરાગ હતા તેમ. શ્રાવકોના ગુણમાં પણ કહ્યું છે કે ‘ પેમાણુરાગરત્તા’ માટે આવા પ્રશસ્ત રાગને સકિત માહનીય ન કહેવાય. સમકિતી જીવ લૌકિક દેવગુરુને ધબુદ્ધિએ કે સ્વાર્થ સાધન માટે કદાપિ માનતા નથી, પરંતુ લેાકેાત્તર દેવ, ગુરુ, ધર્મની ઉપાસના સ્વાર્થ સાધવાની બુદ્ધિએ કરે તે સમિકત મેાહનીયરૂપી મળ વધે. આવી ભ્રમણા ક્ષાયિક સમકિતીને કદી હાતી નથી, તે તે સ્વકૃતકના જ બધા દોષ અથવા ગુણ માને છે.
(૨) ૭ પ્રકૃતિના ક્ષયાપશમાદિ વડે સમ્યક્ત્વ પ્રાપ્તિ તા થઈ ગઈ હાય, પરંતુ અંખડ સંન્યાસી તથા મરિચીની પેઠે વેષપરિવર્તન કર્યું ન હોય છતાં ભાવથી તે તે સમિકલી છે, પરંતુ વ્યવહારમાં મિથ્યાત્વી વેષે હોવાથી તેને કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે, પણ ખરી રીતે ભાવ સમકિતના હેાવાથી તેએ સમિકતી જ છે.
(૩) અભવ્ય જીવ સત્સ`ગના પ્રસ`ગથી પૌદ્ગલિક સુખ તથા માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની અભિલાષાએ શ્રાવક તથા સાધુનાં વ્રત આચરે, વેષ પણ ધારણ કરે અને વિશુદ્ધ પ્રકારે પાલન કરે. નવ પૂ સુધીનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લે છે, પરંતુ અભવ્યપણાના સ્વભાવને લીધે દન મેહનીયની પ્રકૃતિએનાં ક્ષયે પશમાદિ થતાં નથી. તેથી તે વ્યવહારમાં સમિકતી નજર આવવા છતાં નિશ્ચયમાં મિથ્યાત્વી હોય છે. તેને પણ કેટલાક મિથ્યાત્વ સમકિત કહે છે, પણ આ દીપક સમક્તિ કહેવાય છે. તેઓ ભાવથી મિથ્યાત્વી હેાવાથી મિથ્યાત્વી જ છે.