________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધ
તેના ત્રણ ભેદ : ૧. સુત્તાગમે તે-દ્વાદશાંગી રૂપી જિનેશ્વર પ્રભુની વાણી, તથા એછામાં ઓછા દસ પૂત્ર લગીના જ્ઞાનવાળા મુનીશ્વરાના બનાવેલા ગ્રંથા તે ‘સુત્તાગમે’.
૪૯૧
૨. ‘અત્યાગમે’ તે-પૂર્વ કહેલાં સૂત્ર તથા ગ્રંથના બધા સમજી શકે તેવી ભાષામાં તેવા દસ પૂ લગીના જ્ઞાનવાળા આચાર્ય મહારાજ વગેરેએ જે અર્થ રચ્યા તે અત્યાગમે.’
૩. ‘તદુભયાગમે’-એ પ્રમાણેનાં સૂત્ર અને ગ્રંથાના તથા તેમના અર્થાંના મળતા આવતા જે સમાસ સમૂહ તે ‘તદુભયાગમે.’ એ પ્રમાણે આગમ પ્રમાણ જાણવું.
(૪) ‘ઉપમા પ્રમાણ’–એની ચાભ’ગી છે.
૧. છતી વસ્તુને છતી ઉપમા દેવી તે. જેમકે આવતા કાળમાં પહેલા પદ્મનાભ તીર્થંકર થશે, તે ચાલુ કાળમાં ચાવીસમા તીર્થંકર મહાવીર સ્વામી જેવા થશે.
૨. છતી વસ્તુને અછતી ઉપમા દેવી તે. જેમકે-નરક અને દેવતામાં આયુષ્ય પલ્યાપમ અને સાગરે પમનાં છે તે વાત છતી છે પણ પલ્ય અને સાગરના વખતની ગણતરી માટે ચાર કેસના કૂવાનું અગર પાલાનું દૃષ્ટાંત આપ્યુ છે, તે કૂવા કોઇએ ભર્યાં નથી, ભરતા નથી અને ભરશે પણ નહિ એ અછતી ઉપમા.
૩. અછતી વસ્તુને છતી ઉપમા દેવી તે. જેમકે દ્વારકા નગરી કેવી ? મેાતીના દાણા જેવી; આગિયા કેવે ? સૂર્ય જેવા વગેરે.
૪. અછતી વસ્તુને અછતી ઉપમાં દેવી તે. જેમકે ઘોડાનાં શિ’ગડાં કેવાં ? ગધેડાનાં શિગડાં જેવાં, ગધેડાનાં શિંગડાં કેવાં ? ઘોડાનાં શિગડાં જેવાં વગેરે એ પ્રમાણે ઉપમા પ્રમાણુના ચાર પ્રકાર છે. નવ તત્ત્વ ઉપર ચાર પ્રમાણ
૧. જીવતત્ત્વ—(૧) પ્રત્યક્ષ પ્રમાણથી, ચેતના લક્ષણયુક્ત, (ર) અનુમાન પ્રમાણુથી. બાળક, જુવાન, વૃદ્ધ, ત્રસ અને સ્થાવરનાં શાસ્ત્રમાં કહેલાં લક્ષણવાળા, (૩) ઉપમા પ્રમાણથી, અરૂપી આકાશની પેઠે પકડાયા. નહિ. ધર્માસ્તિકાયની પેઠે અનાદિ અનંત, તથા તલમાં જેમ તેલ છે,