________________
• ૪૭૬
જૈન તત્વ પ્રકાશ
(૨) અજીવ તત્વ પર ચાર નિક્ષેપ-૧. નામ નિક્ષેપ-અજવ” એવું નામ તે. ૨. સ્થાપના નિક્ષેપ-અજીવની સ્થાપના કરી અજીવનું
૨. ઉપશમ ભાવની ૨ પ્રકૃતિ છે ૧. ઉપશમ સમકિતની ૨. ઉપશમ ચારિત્રની: કુલ ૨.
૩. ક્ષાયિક ભાવની ૯ પ્રકૃતિ છે–પ દાનાદિ અંતરાયનો ક્ષય, ૧ કેવળજ્ઞાન, ૧ કેવળ દર્શન, ૧ ક્ષાયિક સમ્યકત્વ અને ૧ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર : કુલ મળી ૯.
૪. ક્ષયોપશમ ભાવની ૧૮ પ્રકૃતિ છે. ૪ પહેલાં ચાર જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ પહેલાં ત્રણ દર્શન, ૫ અંતરાય. ૧. યોપશમ ચારિત્ર, ૧ ક્ષયોપશમ સમ્યકત્વ અને એક સંચમારાંયમ કુલ મળી ૧૮.
૫. પારિણામિક ભાવની પ્રકૃતિ ૩ છે. ૧. ભવ્ય પરિણામી, ૨. અભવ્ય પરિણામી ૩. જીવ પરિણામી : કુલ ૩, ૧૮, ૩ કુલ મળી પડે છે. - હવે પાંચે ભાવના વિશેષ ભેદ જણાવે છે.
(૧) ઉદયભાવના બે ભેદ–૧. “ઉદય” અને ૨. ઉદય નિષ્પન્ન. તેમાં ૧ ઉદય એટલે આઠે કર્મોનો ઉદય થવો તે અને ૨. ઉદય નિષ્પન્નના બે ભેદ છે: ૧. જીવ ઉદય નિષ્પન્ન અને ૨. અજીવ ઉદય નિષ્પન્ન’ તેમાં જીવ ઉદયનિષ્પન્નના ૩૩ ભેદ છે, ૪ ગતિ, ૬ કાય, ૬ લેશ્યા, ૪ કષાય. ૩ વેદ, ૧ મિથ્યાત્વ, ૧ અવ્રત, ૧ અજ્ઞાન, ૧ અસંજ્ઞીપણું, ૧ આહારકપણું, ૧ સંસારઅવસ્થા, ૧ મસ્થ, ૧ સયોગી, ૧ અદ્ધિ , ૧ અકેવળી, કુલ મળી ૩૩ છે. હવે અજીવ ઉદયનિષ્પન્નના ૩૦ ભેદ છે–પ શરીર, ૫ શરીરમાં પરિણમેલાં પુદ્ગલ, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ : કુલ મળી ૩૦.
(૨) ઉપશમભાવના બે ભેદ છે-૧. ઉપશમ તે મોહનીય કર્મનો ઉપશમ ૨. ઉપશમનિષ્પન્ન તેના ૧૧ ભેદ છે– કષાયને ઉપશમ, ૫ રાગનો ઉપશમ, ૬ ૮ષનો ઉપશમ, ૭ દર્શન મેહનીયનો ઉપશમ, ૮ ચારિત્ર મેહનીયનો ઉપશમ એવું ૮ મેહનીયની પ્રકૃતિ અને ૯ ઉવસમિયા દંસણલદ્ધિ તે સમકિત, કુલ મળી ૧૧.
(૩) ક્ષાયિકભાવના બે ભેદ છે–૧. ય આઠ કર્મોનો ક્ષય, ૨. ક્ષયનિષ્પન્ન તેના ૩૭ ભેદ છે- ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૮ મેહનીય. ૪. કષાય (રાગ, દ્વેષ, દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય) ૪ આયુષ્ય ૨ નામ. ૨ ગોત્ર, ૫ અંતરાય, કુલ મળી ૩૭ પ્રકૃતિનો ક્ષય કરે છે.