________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ
૪૬૩ ર. સંગ્રહનયવાળ જડ ચેતન-બધામાં ચલણમુની સત્તા ધર્માસ્તિકાયની છે તે ચલન કરતા પ્રોગથી પુદ્ગલને ધર્માસ્તિકાય માને છે. એ પ્રદેશાદિ ગ્રહણ કરતો નથી
૩. વ્યવહારનયવાળો-જીવ પુગલની ચલન શક્તિમાં ષડ્રગુણ ૪ હાનિવૃદ્ધિ થાય છે તેને ધતિક માને છે.
૪. સૂત્રનયવાળો-જીવ તા પુદ્ગલ જે વર્તમાન કાળમાં ધર્માસ્તિકાયના ચલણસહાય ગુણથી ગતિ કરે તેને ધર્માસ્તિકાય કહે છે. ભૂત-ભવિષ્ય કાળને ગ્રેડાણ કરતા નથી.
પ. શબ્દનવાળો દેશ પ્રદેશની અપેક્ષા રાખ નથી. ધર્મા સ્તિકાયના સ્વભાવ માત્રને જ ધર્માસ્તિકાય માને છે.
૬. સમભિનયવાળો ચલણ સહાય જે સ્વભાવિક ધર્માસ્તિકા યને ઉપકાર છે તેને ધમસ્તિકાય કહે.
૭. એવંભૂતનયવાળો – સપ્તભંગી છ સપ્તય ઈત્યાદિથી ધર્માસ્તિકાયના ગુણ સિદ્ધ કરી શકે એ જ્ઞાની જ્ઞાતા હોય તેને જ ધર્માસ્તિકાય માને છે.
વડગુણ હાનિ વૃદ્ધિનું વર્ણન–૧. સંખ્યાન ગુણ અધિક, ૨. અરખ્યાત ગુણ અધિક, ૨. અનંત ગુણ અધિક, ૪. સંખ્યાત ભાગ અધિક, પ. અસંખ્યાત ભાગ અધિક, ૬. અનંત ભાગ અધિક. તેવી જ રીતે, ૭. સંખ્યાત ગુણ હીન, ૮. અસંખ્યાત ગુણ હીન, ૯. અનંત ગુણ હીન, ૧૦. સંખ્યાત ભાગ હીન, ૧૧. અસંખ્યાત ભાગ હીન ૧૨, અનંત ભાગ હીન: એમ ત્રણ બેલ ગુણ આશ્રયી. અને ત્રણ બાલ ભાગ આશ્રયી એ છ બોલ અધિકતા આશ્રયી. અને છ બોલ હીનતા આશ્રયી. તે પડગુણ હાનિવૃદ્ધિ જાણવી.
* સપ્તભંગીની સમજણ.
૧. પ્રત્યેક પદાર્થ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી અતિરૂપ છે. તેથી પહેલો ભંગ “સ્વાદાસ્ત (ચા+સ્તિ).
૨. એ જ પદાર્થ પર દ્રવ્ય, પર ક્ષેત્ર વગેરેની અપેક્ષાથી નાસ્તિ રૂપે છે તેથી બીજો ભંગ “સ્યાન્નાસ્તિ” ( નાસ્તિ).