________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૧૭ અરસે, અફાસે ગુરુથી—પર્યાયનું પરિવર્તન કરનાર, નવાને જૂનું કરે અને જૂનાને ખપાવે, એ રીતે સર્વે પર વતી રહ્યો છે.
એમ એકેકના પાંચ ભેદ ગણતાં ૪૫=૦૦ ભેદ થયા તે પ્રધમ ૧૦ માં મેળવતાં અજીવ અરૂપીના વિસ્તારથી ૩૦ ભેદ થયા
એ ચારે અરૂપી અજીવ તત્વ સદા શાશ્વતા છે. હવે રૂપી અજીવ તત્વના વિસ્તારથી પ૩ ભેદ વર્ણવે છે.
રૂપી અજીવના ૩૦ ભેદરૂપી અજીવ તત્વ તે પુગળ. તેમાં ૫ વર્ણ ૨. ગંધ, પ રસ, ૫ સંડાણ અને ૮ સ્પર્શ રહેલા છે. હવે. પાંચ વર્ણમાંના એક વર્ષમાં ૨ ગંધ, પ રસ, ૫ સંડાણ અને ૮ સ્પર્શ એ ૨૦ બેલ લાશે તેવી (કાળ, લીલે, રાતે, પીળે ને ધોળો એ પાંચ વર્ષમાં) ૨૦૪૫=૧૦૦ લોટ થયા. હવે સુરભિ ગંધ એટલે, સુગંધ અને દુરભિ ગંધ એટલે દુર્ગધ એ બે ગધમાંના દરેકમાં ૫ વર્ણ, પ રસ, ૫ સંઠાણ અને ૮ સ્પર્શ મળી ૨૩ બોલ લાભે, તેથી બે. ગંધના ૨૩૪૨=૪૬ ભેદ થયા હવે તીખે, ક, કસાયેલ, ખાટો અને મીઠે, એ પાંચ રસમાંના દરેકમાં પ રંગ, ૨ ગંધ, ૫ સંડાણ અને ૮ સ્પર્શ મળી ૨૦ બેલ લાભે. તેથી પ રસના ૨૦૪૫=૧૦૦ ભેદ થયા.
હવે પરિમ ડલ (ચૂડેલી જેવું), વટ્ટ (ગળ લાડુ જેવું). ત્રસ (ત્રિકોણ), ચઉરસ (ચેખૂણુ) અને આયત (નળાકાર લાંબું) એ પાંચ સંડાણમાના દરેક સઠાણમાં ૫ રંગ ૨ ગધ, પ રસ, અને ૮ સ્પર્શ મળી ૨૦ બેલ લાભે. તેથી પાંચ સંઠાણના મળી ૨૦૪૫=૧૦૦ ભેદ થયા. હવે ખરખરો, સુંવાળ, ભારે, હળવે, ટાઢ, ઊન. ચેપડ્યો અને લુખે, એ આઠમાંના અકેક સ્પર્શ પ રંગ ૨ ગંધ પ રસ, ૫ સંડાણ અને (દરેક સ્પર્શમાં તે સ્પશે તથા તેને પ્રતિપક્ષી સશે એમ બબે સ્પર્શ ન ગણવા; ખરખરો અને સંવાળે એ. બે પ્રતિપક્ષી છે, તેમ જ ભારે ને હળવે એ બે, ટાઢે ને ઊને એ બે, ચેપડ્યો ને લૂખો પરસ્પર પ્રતિપક્ષી છે, તેથી) ૬ સ્પર્શ મળી, ૨૩ બોલ લાભે, તેથી આઠે સ્પર્શના ૨૩૪૮=૧૮૪
- ૨૭