________________
૪૦૨
જૈન તત્વ પ્રકાશ
વિસ્તારથી જીવના ભેદ પ૩ થાય છે. તેમાં નારકીના ૧૪ ભેદ, તિર્યંચના ૪૮ ભેદ, મનુષ્યના ૩૦૩ ભેદ અને દેવતાને ૧૯૮ ભેદ છે.
નારકીના ૧૪ ભેદ ૧. ધમા, ૨. વંશા, ૩, શીલા, ૪. અંજના, ૫. રિડ્રા, ૬. મઘા. અને૭. માઘવઈ એ સાત નારકી જીના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૭૪ર=૧૪ ભેદ નારકીના થયા.
તિર્યંચના ૪૮ ભેદ
૧. ઇંદી થાવરકાય (પૃથ્વીકાય) તેના ૪ ભેદ-૧, સૂક્ષ્મ પૃથ્વીકાય, કે જે સર્વ લેકમાં કાજળની કંપની પેઠે ઠાંસોઠાંસ ભરેલા છે પણ આપણને દષ્ટિગોચર થતા નથી તે ૨. બાદર પૃથ્વીકાય, કે જે લેકના દેશવિભાગમાં રહેલા છે અને તેમાંના કેટલાક આપણે જોઈ શકીએ છીએ અને કેટલાક જોઈ શકતા નથી. એ બેનો અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૪ ભેદ પૃથ્વીકાય છના જાણવા. - હવે તેમાંથી બાદર પૃથ્વીકાયના વિશેષ ભેદ કહે છે. ૧. કાળી માટી, ૨. લીલી માટી, ૩. લાલ માટી, ૪. પીળી માટી, ૫. સફેદ માટી ૬. પાંડુ અને, ૭. ગોપીચંદન અને કોમળ માટીને ૭ પ્રકાર છે.
૧. ખાણની માટી, ૨. મરડિયા કાંકરા, ૩. વેળુ-રેતી, ૪. પાષાણપથ્થર, ૫. શિલા, ૬. નિમક, ૭. સમુદ્રને ક્ષાર, ૮. લેઢાની માટી, ૯. તાંબાની માટી, ૧૦. તરુઆની માટી, ૧૧. સીસાની માટી. ૧૨. ચાંદીની માટી, ૧૩. સેનાની માટી, ૧૪, વો હીરા, ૧૫. હરતાલ, ૧૬. હીંગળે, ૧૭. મનસીલ, ૧૮. રત્ન, ૧૯ સુરમે, ૨૦. પ્રવાલ, ૨૧. અભ્રક અને, ૨૨. પારે, એ ૨૨ પ્રકાર કઠણ પૃથ્વીકાયના છે.
તેમાંથી રનના ૧૮ પ્રકાર કહ્યા છેઃ ૧. ગોમી રત્ન, ૨. ચક રત્ન, ૩. અંક રત્ન, ૪. રફટિક રત્ન, ૫. લેહિતાક્ષ રત્ન,