________________
જૈન તત્ત્વ પ્રકાશ
પરિગ્રહી સંસારમાં રહ્યા છતાં પણ અનેક ધર્મકરણી કરીને પેાતાના આત્માને સુધારનારાં ઘણાં શ્રાવક શ્રાવિકાઓ વિરાજે છે
૩૯૪
વળી, પાંચમા આરાના છેડા લગી એવી રીતે ચારે તીથ (સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા) કાયમ વિરાજશે, પણ ઉત્તમ વસ્તુ થાડી મળે એ સ્વાભાવિક છે, તેથી શ્રદ્ધા વગરના માણસાની નજરે કયાંથી આવે! તેટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે શ્રદ્ધા-પ્રતીતિ–આસ્થા પ્રાપ્ત થવી મહા મુશ્કેલ છે.
૧૦. શુદ્ધ ફેરસના
૧૦. શુદ્ધ ફસના ફક્ત શ્રદ્ધાથી પણ કાર્યસિદ્ધિ થતી નથી, પણ તેની સાથે દસમું સાધન “ શુદ્ધ ફસના હાવી” એ પણ બહુ જ મુશ્કેલ છે; અર્થાત્ પેાતે જાણીતા લીધું કે, શ્રી જિનેશ્વર મહારાજના ઉપદેશ તદ્દન સત્ય છે. છતાં અશુભને ત્યાગ ન કરે અને શુભ વસ્તુ આદરે નહિ, તા મેાક્ષપ્રાપ્તિ આત્માની સિદ્ધિ શી રીતે થાય ?
ધની શ્રદ્ધાવાળા સમકિતી જીવા ચારે ગતિમાં અનંતા છે, પરંતુ પૂર્ણ પણે ધર્મની સ્પના કરવાની શક્તિ તેા કેવળ મનુષ્યમાં જ હાય છે. મનુષ્યેામાં પણ કેટલાક ઉત્તમ સાધના પ્રાપ્ત થવા છતાં પણ ધથી વંચિત રહી જાય છે.
તેનાં એ કારણ છે.
૧. સ્વાભાવિક–પ્રત્યાખ્યાનાવરણીય આદિ ચારિત્રમેાહનીય કપ્રકૃતિના ઉદયથી શ્રેણિક મહારાજ, કૃષ્ણ વાસુદેવ, વગેરેની પેઠે ધર્મનું સ્વરૂપ સમજવા છતાં પણ અને કરવાની ઈચ્છા છતાં પણ ત્રતાચરણરૂપ ધર્મ કરી શકતા નથી. તથાપિ તેમનું કર્તવ્ય છે કે, જેવી રીતે ઉક્ત અને નરેશ્વરાએ તન, મન, ધન, ધર્મ અર્થે અર્પણ કરી પેાતાનાં પ્રાણપ્યારાં સ્ત્રી-પુત્રાદિને દીક્ષા અપાવી દીક્ષાના મહાત્સવા કર્યાં. દીક્ષા લેનારનાં કુટુંબનું પેાતાના કુટુંબની પેઠે પાલન કર્યું', અનાથેાની