________________
પ્રકરણ ૧ લું: ધર્મની પ્રાપ્તિ
માટે વ્યાખ્યાન સાંભળવું જોઇએ તેટલા માટે, કેટલાક પેાતે નામાંકિત ગૃહસ્થ છે, સભામાં સૌથી આગળ બેસે છે, પેાતાને સૌ ધર્મ કહે છે. તેટલા માટે, કેટલાક પેાતાના ગામમાં સાધુ પધાર્યા છે માટે ૫-૧૦ જણ મળીને સાંભળવા જવું જોઇએ. નહિ જવાય તે પેાતાના ગામનું ઘણું ખરાબ કહેવાશે તેટલા માટે, કેટલાક લાભે લાલે એટલે ‘કરુ ગા
૩૯૬.
૧. પૃથ્વી જેવા ' જેમ પૃથ્વીને વધારે ઊંડી ખાદે તેમ વિશેષ કૈામળ (સુવાળી) આવે છે અને બીજી ઉત્પત્તિ વિશેષ થાય છે તેમ કેટલાક શ્રોતાઓ પ્રથમ ઘણી તકલીફ આપી જ્ઞાન ગ્રહણ કરે, પણ ગુણવાન થઇ નાનાદિ ગુણને ફેલાવે! ઘણી સારી રીતે કરે છે
6 ૧૧. અત્તર જેવા ’–અત્તરને જેમ મસળે તેમ તેમ વધુ ને વધુ સુગંધ આપે તેમ કેટલાક કોાતાઓ પ્રેરણા-બુદ્ધિવાળા હાઇ ઘણા હેાશિયાર હાય છે અને જ્યાં જ્યાં ય છે ત્યાં ધર્મરૂપી સુગંધ ફેલાવે છે.
૧૦ ને ૧૧ એ બે પ્રકારના શ્રોતા મધ્યમ છે.
૧૨. ‘બકરી જેવા’ જેમ બકરી નીતર્યું અને ઉપરનું જ પાણી પીએ છે, પણ પાણીને જરા પણ ગાડે નહિ તેમ કેટલાક શ્રોતાએ ઉપદેશક વક્તાને જરા પણુ તકલીફ દેતા નથી. તેમની અલ્પજ્ઞતા વગેરે દુર્ગુણ તરફ નજર કરતા નથી. પણ સદ્ગુણને ગ્રહણ કરી તૃપ્ત થાય છે.
૧૩. ‘ગાય જેવા’--જેમ ગાય એઠવાડ, ગંદવાડ વગેરે નિઃસાર પદાર્થ ને ખાઈને પણ ઉત્તમ દૂધ આપે છે, તેમ કેટલાક શ્રોતાએ થેાડું જ્ઞાન ગ્રહણ કરીને પણ, દાતાને આહાર, વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર, ઔષધ, ઈત્યાદિ ઈચ્છિત અને નિર્દોષ દાન દઈ, સત્કાર-સન્માન ગુણગ્રાન કરી ખૂબ સાતા ઉપજવે છે,
૧૪. ‘હંસ જેવા’–કટલાક શ્રોતાએ હંસની પેઠે શુદ્ધ મેાતી જેવા, બાહ્ય ને અભ્યંતર અતિ પવિત્ર શાસ્ત્ર-વચન ગ્રહણ કરીને શાંત અને સનેસુખદાતા અને છે.
૧૨ થી ૧૪ એ ત્રણે પ્રકારના શ્રોતા ઉત્તમ છે.
એ પ્રમાણે ૧૪ પ્રકારના શ્રોતાના ગુણ જાણી અધમતા ત્યાગી, મધ્યમતા,. ઉત્તમતા અને ગુણને યથાશક્તિ જે ગ્રહણ કરશે તે જ નાનાદિ ગુણ્ણાને વરશે.
-