SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું : ધની પ્રાપ્તિ 6 4 ૩. ‘ક્ષેત્રથી ખાદર પુદગળ પરાવર્તન ’–મેરુ પર્વતથી આરભ કરીને સર્વ દિશાઓ અને વિદિશાઓમાં આકાશ પ્રદેશની અસંખ્યાતી શ્રેણીઓ ઠેઠ અલેક લગી ગેટવાણી છે. એ તમામ આકાશપ્રદેશાને જન્મ મૃત્યુથી ફરસી લે, એક વાલાથ જેટલી જમીન પણ ખાલી ન છેડે તેને ક્ષેત્રથી ખાદર પુગળ પરાવર્તન કહે છે. ૪ ક્ષેત્રથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન ’–મેરુ પર્યંતથી ઉપર પ્રમાણે જે આકાશની શ્રેણીઓ નીકળી છે, તેમાંની એક આકાશશ્રેણી ઉપર અનુક્રમે જન્મ-મરણ કરતાં કરતાં ઠેઠ અલેક લગી, વચમાં તે શ્રેણીને એક પણ આકાશ પ્રદેશ પડતા મૂકયા વિના ફરસે, પછી લગાલગની બીજી આકાશ શ્રેણી મેથી અનુક્રમે લઇ તે ઉપર જન્મ મરણ કરે, તે પછી ત્રીજી શ્રેણી પર, એમ અનુક્રમે અસંખ્યાતી આકાશપ્રદેશની શ્રેણીઓ જન્મ મરણ કરી ફરસે, એક શ્રેણી મેરુથી માંડીને અનુક્રમે જન્મ મરણથી ફરસતાં ફરસતાં હજી પૂરી ફરસાણી નથી તેવામાં જો એ ને એ આકાશ પ્રદેશ પર અગર ખીજા સ્થાન પર ભવ કરે તા તે શ્રેણી ગણતરીમાં ન લેવી. પ્રથમથી તે શ્રેણી જેટલી ફરસાણી તે વ્યર્થ ગણવી. મેરુથી માંડીને ફરીથી અનુક્રમે તે શ્રેણીના આકાશ પ્રદેશ ફસે, એ પ્રમાણે લગે.લગની બીજી શ્રેણી, પછી ત્રીજી શ્રેણી એમ કાશની મધી એટલે અસખ્યાતી શ્રેણીએ અનુક્રમે જન્મ-મરણ કરી *સે તે તેને ‘ ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગળ પરાવર્તન ’ કહે છે. ૫. કાળથી બાદર પુદગી પરાવર્તન ’–(૧) સમય (૨) આવલિકા-આંગળીને જલદી દારા વીંટતાં એક આંટામાં જેટલા વખત લાગે તેને એક-આલિકા કહે છે. (૩) શ્વાસેાશ્વાસ (૪) સ્તાક (સાત શ્વાસેાશ્વાસ જેટલા વખતને ૧ સ્નેક કહે છે ) (૫) લવ (ઘણી ઉતાવળથી ઘાસ કાપતાં જેટલા વખતમાં એક કેાળી કપાય તેટલા વખતને ૧ લવ કહે છે) (૬) મુતૃત−(બે ઘડી) (૭) અહેારાત્રિ (દિનરાત), (૮) પક્ષ (પખવાડિયું) (૯) માસ, (૧૦) ઋતુ (વસંત, ગ્રીષ્મ વગેરે ખમ્બે માસની), (૧૧) અયન, દક્ષિણાયન, ઉત્તરાયન તે છ માસનું) (૧૨) સંવત્સર (૧ વર્ષ ) (૧૩) યુગ ( ૫ વર્ષોંના એક યુગ ) ૩૫૯
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy