________________
પ્રકરણ ૧ લુ: ધર્મની પ્રાપ્તિ
૩૫૭
ખમતાં કઇક કર્યા પાતળાં પડયાં ત્યારે વ્યવહારરાશિમાં આવ્યા અને ‘અનંત સુત્તો ” અનંત વાર એટલે અનંત પુગળપરાવર્તન કર્યાં. એ પુગળ પરાવર્તનના વિષય અતિ સૂક્ષ્મ છે તે વર્ણવે છે. પુદગળ પરાવર્તન
જીવ આ પુદ્ગળ પરાવર્તન કરે છે. (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી, (૪) ભાવથી. એ ચારમાંના દરેકના વળી એ ભેદ્ય છે. (૧) ખાદર, (૨) સૂક્ષ્મ. એ રીતે ૮ ભેકે પુદ્દગલ પરાવર્તન થાય છે. તેના વિસ્તાર કહે છે.
*
૧. દ્રવ્યથી બાદરપુદગળ પરાવર્તન ’-(૧) ‘ ઔદારિક શરીર' કે જે શરીર હાડ, માંસ અને ચામડીના પૂતળારૂપે મનુષ્ય તથા તિય ચને હોય છે. (૨) ‘વૈક્રિય શરીર’ કે જે અન્ય નઠારાં અથવા સારાં પુદ્ગલેાના પૂતળારૂપે નારકી અને દેવતાઓને હાય છે. (૩) * તેજસ શરીર × કે જે શરીર, અંદર રહીને, આહારને પચાવે છે તે શરીર સંસારી સ જીવાની અંદર હેાય છે. (૪) · કાણુ શરીર ” કે જે ગ્રહણ કરેલા આહાર તથા કર્મ પુદ્દગલના વિભાગ કરી તેના રસને યથાયેાગ્ય ઠેકાણે પહોંચાડે છે. એ શરીર પણ સર્વ સ'સારી જીવાને
શ્લોક—અતવ = વિદ્વત્તુ, મુખ્યમાનેપુ સતતમ્ ।
ब्रह्माण्ड लोक जीवानामनन्तत्वात् शून्यता ॥३॥
અર્થ —એટલા માટે સ'સારમાંથી જ્ઞાની છ્યો નિરંતર મેાક્ષગામી થાય છે. છતાં સંસારી જીવ રાશિ અનંતરૂપ હાવાથી કોઈ દિવસ એને। અંત આવતા નથી.
શ્લાક—સ્થ્ય ન્યૂનતિષ્ઠિત્વે, ક્ચને મિળવત્ ॥
वस्तुन्यपरिमेयस्तु, नूनं तेषामसंभम ॥ ४ ॥
અર્થ :- જે વસ્તુનું સંખ્યાતાની ગણતરીએ પરિમાણ થાય છે, એ વસ્તુને કેઈ વખતે પણ અંત આવે છે, એછી થાય છે અને સમાપ્તિ પણ આવી જાય છે; પણ જે વસ્તુનુ પરિમાણ કોઇ રીતે થતું નથી એટલે અપરિમેય છે તે વસ્તુને કદી અંત પણ આવતા નથી, કદી ધટતી પણ નથી અને કદી સમાપ્તિ પણ પામતી નથી.
× અહીં ત્રીજુ આહારક શરીર લીધું નહિ. કારણ કે એ શરીર ચૌદ પૂર્વ ધારી આહારક લબ્ધિવ'ત મુનિને જ પ્રાપ્ત થાય છે. જ્યારે કાઈ ચતુર્દશપૂર્વી ને