________________
૩૫૩
પ્રકરણ ૫ મું : સાધુજી સ્થિર કરી, એકચિત્ત થઈ સાંભળજે, શીખજે, જેથી તમને અકથ્ય. આત્મિક સુખના લાભની પ્રાપ્તિ થશે.
છમસ્થ હોવાથી અગર શરતચૂકથી મારાથી કંઈ દોષ થઈ જાય તે હું જ્ઞાની પુરુષ પાસે ક્ષમા માગું છું. અને વિનંતિ કરું છું કે, હંસની પેઠે પાણીરૂપ દુર્ગુણોને દૂર કરી દૂધરૂપ સદ્દગુણોના ગ્રાહક બનીને જે પઠન પાઠન કરશો તે અકથ્ય આત્મિક સુખ પ્રાપ્ત કરી સ્વ-પરહિત સાધી શકશે.