________________
પ્રકરણ ૫ મું : સાધુજી
તેથી પણ અધિક જૈન સ ́પ્રદાયમાં નવકારમંત્ર માનનીય અને પરમ આદરણીય છે. ગાયત્રી અને કલમા તે મતમતાંતરને કારણે અનેક થઈ ગયાં છે, પરંતુ જૈનના સર્વ સપ્રદાયામાં નવકાર મહામત્ર એક જ છે. અતિમ મૉંગલાચરણ
શાર્દુલ વિક્રીડીત છઠ્ઠું
अर्हन्तो भगवन्त इन्द्रमहिता; सिद्धा सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्रीसिद्धांतपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥
૩૫૧
ઈતિ પરમપૂજ્ય, ન્યાયાંભેનિધિ, સ્યાદ્વાદશૈલીદ ક, શ્રી શ્રી ૧૦૦૮ શ્ર ઋષિજી મહારાજના સંપ્રદાયના, ક્રિયાપાત્ર, જ્ઞાનનિધિશ્રી ૧૦૦૮ શ્રી ખૂબાઋષિજી મહારાજના શિષ્ય આર્ય મુનિ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ચનાષિજી મહારાજના શિષ્ય બાલબ્રહ્મચારી પંડિત મુનિવર શ્રી અમેાખરૂષિજી મહારાજ વિરચિત “જૈન તત્ત્વ પ્રકાશ” નામના ગ્રંથનું “સાધુજી” નામનું પાંચમુ પ્રકરણ અને જૈન તત્ત્વ પ્રકાશ' ગ્રંથનો પૂર્વાર્ધ પ્રથમ ખંડ સમાપ્ત.
કાનજી
શ્રી