________________
૩૩૦
જૈન તત્વ પ્રકાર
૨૧ સબળા (મેટ) દેવ
૧. હતકર્મ કરે તે, ૨. મૈથુન સેવે તે, ૩. રાત્રિએ ચાર આહાર ભેગવે તે,
૪. આધાકમ આહાર એિટલે સાધુને નિમિત્તે નીપજાવેલા આહાર ભોગવે તે,
૫. “રાજપિંડ” [બહુ જ પૌષ્ટિક આહાર, કે જે રાજવંશીઓ માટે બનાવેલ હોય, જેમાં દારૂ માંસાદિક પદાર્થ આવે તેવું આહાર ભગવે તે,
૬. “કીયગડે ” વિચાર્તા લીધે “પામીચં' [ઉધાર લીધેલો અ ” નિર્બળના હાથમાંથી પડાવી લીધેલો “અણિસિ” [ધણીની રજા વિના લીધેલા, “અભિડ 'સામે લાવીને દેવા આવેલા આ પાંચ દોષ લગાડીને આહાર ભેગવે તે,
૭. વારંવાર પચ્ચખાણ લઈ લઈને ભાંગે તો, ૮. વગર કારણે છ મહિના પહેલાં સંપ્રદાય બદલે તે, ૯. એક મહિનામાં ૩ મટી નક્કી ઊતરે . ૧૦. એક મહિનામાં ૩ વાર કપટ કરે છે,
૧૧. સેજાંતર મકાનમાં ઊતરવાની આજ્ઞા દેનાર ના ઘરનો આહાર ભોગવે તે,
૧૨ થી ૧૪. આકુટી (ઈરાદાપૂર્વક) હિંસા કરે, અસત્ય બેલે, ચારી કરે તે,
૧૫. સચેત પૃથ્વી પર બેસે તે,