________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૧૭) (३) सूत्र-अत्यवि भिक्खू अणुन्नए विणीए नामए, दंते दांवए वोसकाए संविधुणीय, विरुवरुवे, परीसहोबसग्गे, अझप्पजोग, સુવાળે, ૩, પ, રક્વ, રત્ત મોરૂ ઉમણૂતિ વજે, અર્થ_“
ભિખુ” અર્થાત “ભિક્ષુક” નાં લક્ષણો કહે છે. જેઓ નિરવદ્ય (પાપથી રહિત) ભિક્ષા માગીને પોતાના શરીરને નિર્વાહ કરે છે, અભિમાનથી રહિત અને વિનય-નમ્રતા આદિ ગુણો સહિત છે, ઇંદ્રિયેનું દમન કરે છે, દેવદાનવ-માનવ વગેરેના કરેલા ઉપસર્ગો સમભાવથી સહન કરી નિરતિચાર પોતાનાં મહાવ્રતે પાળે છે, અધ્યાત્મ યોગી એટલે આત્મજ્ઞાનમાં સદા જોડાયેલા છે, મોક્ષની ગાદી મેળવવા સારુ સાવધાન થઈ સંયમ-તપ વગેરે શુભ કરણમાં સ્થિર છે. અને કેઈન નિમિત્ત બનાવેલ આહાર વગેરે ગ્રહણ કરતા નથી તેને. “ ભિખુ” અર્થાત્ “ભિક્ષુક કહે છે. | () મૂત્રસ્થવિ ળિજાં, જે વિડ, યુદ્ધ નો सुसंजए, सुसमिए, मुसामाइये, आयवायपत्ते, · विउ दुहुउ, वि सोयपलिछिन्ने णो पुयासकार लामट्ठी, धम्मट्ठी, धम्मविऊ, णियागपविणे, समियंवरे, देते दविए वोसट्टकाए, निग्गंथेति बच्चे.
અર્થ-હવે નિગ્રંથનાં લક્ષણો દર્શાવે છે. સદા રાગદ્વેષરહિત,. એકાકી, તત્વજ્ઞ આસવનો સર્વથા રોધ કર્યો છે એવા, રૂડે પ્રકારે આત્માને વશ કરેલ છે એવા, સુસમિતિવંત, આત્મ તત્વને જાણનાર, શુદ્ધ જ્ઞાનમાં પ્રવીણ, દ્રવ્ય અને ભાવ એ બંને રીતે આસ્રવથી રહિત, સમાધિ (ચિત્તની સ્થિરતા) સહિત, મહિમા-પૂજા-કાર-સન્માનની ઈચ્છા રહિત, એકાંત નિર્જરાના અને ધર્મના અર્થ, ક્ષમા, વગેરે દસ વિધિ ધર્મના જુદા જુદા ભેદો જાણનાર, મોક્ષમાર્ગ અંગીકાર કરીને, તેમાં સમ્યફ પ્રકારે પ્રવર્ત, દમિતેન્દ્રિય, શરીરની મમતારહિત. એટલા ગુણવાળાને “નિર્ચથ” કહેવા.
સાધુના ૨૭ ગુણ ગાથા-વંજ મંચ ગુત્તો, વિિિા સંવાળો,
चउविह कसाय मुक्को, तओ समाधारणया ॥१॥