________________
પ્રકરણ ૪ થ્રુ : ઉપાધ્યાય
ગાથા : : - पिण्डविसोही समिइ, भावणा पडिमा इंदियनिग्गहो । पडिलेहणां गुत्तिओ, अभिग्गहं चेव करणं तु ॥
૨૫
અ —— ૪ પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઈંદ્રિયનિગ્રહ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહુ એમ કુલ ૭૦ એત્ર કરણ સિત્તરીના છે. તેમાં આહાર, વસ્ત્ર, પાત્ર અને સ્થાન એ ૪ નિર્દોષ ભાગવે તે પિડવિશુદ્ધિ, તેનું વર્ણન એષણા સમિતિમાં થઈ ગયુ. સમિતિના પાંચ ભેદ : તેનું વર્ણન ચારિત્રાચારમાં ૩૦ સૂત્ર ઉત્કાલિક છે. તેનાં નામેા :-૧ દસ વૈકાલિક ૨. કમ્પિયાકપ્પિય, ૩. ચૂક્ષકલ્પ, ૪. મહાકસૂર્ય, ૫. ઊવવાઈ, ૬ રાયપસેણી, ૭. જીવાભિગમ, ૮. પાવણા, ૯. મહા પાવણા, ૧૦ પમ્માય પવાય', ૧૧. નંદી, ૧૨. અનુયોગદ્વાર, ૧૩. દેવેદ્રસ્તવ, ૧૪. તદુલવેયાલિયા, ૧૫. ચંદાવિજય’, ૧૬. સૂર પ્રજ્ઞપ્તિ, ૧૭. પેરસી મંડળ, ૧૮. મ`ડળપ્રવેશ, ૧૯. વિદ્યાચરણ વિણિચ્છિ, ૨૦. ગણિતવિદ્યા, ૨૧. ઝાણ વિભત્તિ, ૨૨. મરણ વિભત્તિ, ૨૩. આયવિસેાહી, ૨૪. વીયાસૂમ, ૨૫. સલેહણાસૂય ૨૬. વિહારકપ્પા, ૨૭. ચરણવિહી, ૨૮. આઉરપચ્ચખાણ, ૨૯ મહા પચ્ચખાણ, ૩૦. દૃષ્ટિવાદ.
આ ૩૦ સૂત્ર ઉત્કાલિક હોવાથી બત્રીસ પ્રકારની અસઝાઇ ટાળી દરેક વખતે ભણવામાં આવે છે.
ઉપરનાં ૪૧ કાલિક સૂત્ર, ૩૦ ઉત્કાલિક સૂત્ર મળી ૭૧ છે. અને ૭૨મું આવશ્યક સૂત્ર છે, તેમાં અસઝાય દોષ ટાળવાની કશી જરૂર નથી.
એ પ્રમાણે ૭૨ સૂત્રેા શાસ્ત્રાનુસ ૨ જણાવ્યાં છે. એ ૭૨માંનાં કેટલાક હાલ છે જ નહિ તે બાબતના ખુલાસા ‘પાક્ષિક' નિવૃત્તિમાં નીચે પ્રમાણે છે.
આ કાળમાં ૧. બુડિયા વિમાન વિભત્તિ. ૨. મહાલિયા વિમાન વિભત્તિ, ૩. અંગ સૂલિયા, ૪. વરંગ ચૂલિયા, ૫. વિવાહ ચૂલિયા, ૬. અરુણાવવાઈ ૭. વર્ણાવવા, ૮. ગરુડાવવાઈ, ૯. ધરણેાવવાઇ, ૧૦. વેસમણેાવવાઈ. ૧૧. વેલધરાવવાઈ, ૧૨. દેવિ દાવવાઈ, ૧૩. ઉટઠાણ સૂએ, ૧૪. સમુઠ્ઠાણ સૂએ, ૧૫. નાગ પરિમાવલિયા, ૧૬. કલ્પિયા કમ્પિયાણ ૧૭, આસિ વિષ ભાવણાણ, ૧૮. દિઠિ વિષ ભાવણાણ', ૧૯. ચરણ ભાવણાણું, ૨૦. મહાસુમિણ ભાવણાણું, ૨૧. તેયાગનિસગાણું
એ ૨૧ કાલિક સૂત્રની હાલ નાસ્તિ છે એટલે છે જ નહિ.
૧૭