________________
જૈન તત્વ પ્રકાશ
કહ્યા છે. અને (૨) સર્વ કાર્ય સિદ્ધ કરી સકળ કમરૂપ કલંકને ખપાવી નિજાત્મ સ્વરૂપ સચ્ચિદાનન્દપદને પ્રાપ્ત થયા છે, તેમને અભાષક સિદ્ધ કહેલ છે. એ બને સિદ્ધ ભગવાનનું સવિસ્તૃત વર્ણન આગળનાં પ્રકરણમાં કર્મથી કરવામાં આવશે. કરવા માંડયું તે કર્યું” તે અપેક્ષાથી પણ અરિહંતને સિદ્ધ કહેવાય.
પ્રકરણ પહેલુ
* અરિહંત અરિહંતના બે ભેદઃ ૧. તીર્થકર ૨. સામાન્ય કેવળી ભગવાન.
જે ચૈતન્ય (જીવ) આ પહેલાના ત્રીજા ભવમાં નીચેના બેલે પૈકી કઈ પણ એક બોલ યથાર્થરૂપે આરાધન કરે તે આગળના ત્રીજા ભવમાં તીર્થકરપદને પ્રાપ્ત કરે છે. આ તીર્થકર ગેત્ર પ્રાપ્ત કરવાના ૨૦ બેલ ગીથા–રિત સિદ્ધ વય, હ ર વસુરાજી રતવર્લg !
वच्छलयाइ तेसिं, अभिक्ख नाणोवओगेय !! १ !! दसण विणए आवस्सए य, सीलध्वए निरइयारं ! खणलव तव च्चियाए, वेयावच्चे समाहीय !!२!! अप्पुब्वणाणगहणे, सुयभत्ती पवयणे पभावणया! अअहि कारणेहिं, तित्थयरतं लहइ जीवो !! ३ !!*
અર્થ–(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (શાસ્ત્ર) (૪) ગુરુ (૫) સ્થવિર (વૃદ્ધ) (૬) બહુભુત્રી--પંડિત (૭) તપસ્વી એ સાતેનાં ગુણકીર્તન કરવાથી (૮) જ્ઞાનમાં વારંવાર ઉપગ લગાવવાથી (૯) દેષરહિત નિર્મળ સમ્યફવની આરાધનાથી (૧૦) ગુરુ આદિ પૂજ્ય જનોને વિનય કરવાથી (૧૧) દેવસી રાયસી પાક્ષિક ચૌમાસી અને સંવત્સરી એમ પાંચ પ્રકારનાં પ્રતિક્રમણ કરવાથી (૧૨) શીલ અને .
+ - રાગદ્વેષ રૂપી અરિ અર્થાત શત્રુને નાશ કરવાથી અરિહંત કહેવાય છે. સુરેન્દ્ર નરેન્દ્રાદિના પુજનીય હોવાથી અન્ન અને (૩) ર્માકુરને નાશ કરવાથી “અહ” કહેવાય છે.