________________
२४०
જૈન તત્ત્વ પ્રકાશ (૩) બહુ વક્તવ્યપદમાં ગતિ, જાતિ, કાયા જોગ, વેદ, કષાય, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, દર્શન ૧૧, સંયતિ', ઉપયાગ ૨, આહારક, ભાષક', પરિપ, પર્યાપ્ત, સૂમ . સંજ્ઞા,
પરદેશી રાજા-મહારાજ, આપની આ બધી વાતે તે ન્યાય પક્ષની છે. પણ મારા બાપદાદાના વખતથી જે ધર્મ હું પાળું છું તે મારાથી શી. રીતે છોડાય ?
* શ્રી કેશી મનિ-નહિ છે . તો લેહ વાણિયા એની પેઠે તારા હાલ થશે. લેહ વાણિયે પોતાની કે હું રાખવાની હ૬ ન છેડીને પછી ખૂબ પસ્તાવે. કરવા લાગે તેમ થશે.
પરદેશી રાજૂ-મહારાજ ! લેહવાણિયાએ શું કર્યું હતું, વાત કહેશે ? શ્રી કેશી મુનિ-સાંભળ.
ચાર વાણિયા એક વખત કમાવા માટે પરદેશ નીકળ્યા. રસ્તામાં એક જગાએ લેઢાની ખાણ આવી. ત્યારે જ તે ખાણમાંથી લેઢાની ગાંસડી બાંધી લીધી. આગળ ચાલે તે એક જગાએ ત્રાંબાની ખાણું આવી. એ ખાણને જોઈ ત્રણ જણે તે લેઢાને ફેકી દઈ ત્રાંબાની ગાંઠડી બાંધી લીધી. ચોથાએ કહ્યું કે આપણે તે લીધું તે લીધું; એમ વિચારી લેઢાની ગાંડડી જ રાખી. આગળ જતાં રૂપાની, તે પછી સેનાની ખાણ આવી. તે વખતે ત્રણે જણે ત્રાંબાની ગાંઠડી છોડી રૂપાની અને રૂપાની ગાંઠડી છોડી સેનાની ગાંઠડી બાંધી લીધી, આખરે હીરા માણેકની ખાણ આવી ત્યારે પણ સેનાની ગાંઠડી છેડી હીરા માણેકની બાંધી લઈ કમાણી કરી ઘણું સુખી થયા પણ પેલા લેહ વાણિયાએ તે લેટાની ગાંઠડી લગી છેડી જ નહીં ને નહિક લેઢાનો બેજો ઉપાડી દુ:ખી થયો અને ગરીબ રહ્યો. એ પ્રમાણે તું કદર (હઠ) રાખી તારા બાપદાદાને ધર્મ નહિ છેડે તે દુ:ખી થઈશ.
આ સાંભળી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. સમકિત સહિત વપચ્ચખાણ ધારણ કર્યા. પિતાની રાજલક્ષ્મીના ચાર ભાગ કરી એક ભાગ દાન માટે રાખે અને છહ છાનાં પારણાં શરૂ કર્યા. મહારાજ કેશી મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. રાણ સૂરીકેનાએ પોતાના સ્વામી (પરદેશી રાજા)ને ધર્મચુસ્ત જાણી તેમ જ સંસારને રંગરંગ ભોગવિલાસથી વિરકત જોઈ, ભારે હવે તે નિરુપયોગી છે એમ સમજી તેરમા છોડને પારણે વિષ ખવરાવ્યું. રાજાને વિષ ખવરાવ્યાની ખબર પડી છતાં સમભાવ રાખી સમાધિભાવમાં મૃત્યુ પામી પહેલા દેવકના સૂર્યાભ નામના વિમાને દેવપણે ઊપજ્યા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઊપજશે, સંયમ લઈ મોક્ષ પધારશે.