________________
- પ્રકરણ ૪ શું : ઉપાધ્યાય
૨૧૧ (૮) “વિમોક્ષ –તેના આઠ ઉદેશા છે. તેમાં મતાન્તર અને સાધુ, અકલ્પનિકનો પરિત્યાગ, શંકાનું નિવારણ, વસ્ત્રત્યાગનું અને ભક્ત પ્રત્યાખ્યાન મરણ, ઈંગિત મરણ અને પાદોપગમન મરણ, આ ત્રણે પંડિત મરણનો વિધિ છે.
(૯) “ઉપધાન શ્રત—તેના ચાર ઉદેશ છે, જેમાં અનુક્રમે મહાવીર સ્વામી વસ્ત્ર સહિતનું, મહાવીર સ્વામીના સ્થાનનું, મહાવીર સ્વામીના પરિષહોનું, મહાવીર સ્વામીના આચાર અને તપનું વર્ણન છે.
બીજા તસ્કંધનાં ૧૬ અધ્યયન છે. તેમાં અનુક્રમે (૧) પિડપણ”—તેમાં આહાર લેવાનો વિધિ (૨) “શય્યા” સ્થાનકને વિધિ (૩) ‘ઈર્યાખ્યા–ઈર્ષા સમિતિ, (૪) “ભાષાસમિતિ'નું (૫) “વઐષણા વસ્ત્ર લેવાની વિધિનું, (૬) પાષણ–પાત્ર ગ્રહણ કરવાનો વિધિ (૭) “અવગ્રહ–આજ્ઞા લેવાનો વિધિ, (૮) “ચેષ્ટિકા” ઉભા રહેવાનો વિધિ (૯) નિસહિયે બેસવાનો વિધિ (૧૦) ઉરચાર પાસવર્ણ-લઘુનીતિ વડીનીતિ પરડવવાને વિધિ (૧૧) “શબ્દ-શબ્દ સાંભળવાને વિધિ, (૧૨) રૂપાખ્યા–રૂપ જોવાનો વિધિ, (૧૩) “પ્રકિયા’—ગૃહસ્થ પાસે કામ કરવવાને વિધિ, (૧૪) “અન્ય ક્રિયાખ્યા–પરસ્પર કિયા કરવાને વિધિ, (૧૫) “ભાવનાખ્યા–મહાવીર સ્વામીના ચરિત્રનું તથા પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાનું કથન અને, (૧૬) “વિમુક્ત” અધ્યયન, તેમાં સાધુની ઉપમાનું વર્ણન છે.
આચારાંગ સૂત્રનાં અગાઉ ૧૮૦૦૦ પદ હતાં. હવે મૂળમાં ફક્ત ૨૫૦૦ લેક છે. * ૨. સૂયગડાંગ સૂત્ર—તેના પણ બે મૃત સ્કંધ છે–પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન છે. : - ૩૨ અક્ષરને એક લેક એવા ૧૫,૦૪૮૬,૮૪૬ કનું એક પદ ગણાતું હતું. આ કથન દિગમ્બર અાયા ભગવતી અરાધના શાસ્ત્રમાં છે.