________________
२०२
જૈન તત્વ પ્રકાશ
સંઘયણ (પરાકમી) હાય તે “બલ સંપન્ન,’ ૪. સમચતુસ્ત્રાદિ ઉત્તમ સંસ્થાન (શરીરને આકાર) હોય તે “રૂપસંપન્ન, પ. કમળ (નમ્ર) પ્રકૃતિ હોય તે વિનય સંપન્ન”, ૬. મતિ કૃતાદિ નિર્મળ, જ્ઞાનવંત તથા અનેક મતમતાન્તરના જ્ઞાતા હોય તે “જ્ઞાનસંપન”, ૭. શુદ્ધ શ્રદ્ધાવંત હોય તે “દર્શન સંપન્ન”, ૮. નિર્મળ ચારિત્રી શુદ્ધાચારી હોય તે “ચારિત્ર સંપન્ન ૯. અપવાદ (નિંદા)થી લજિજત થાય તે લજજાવંત ૧૦. દ્રવ્યથી ઉપાધિ (ભંડોપકરણ)એ અને ભાવથી કોધાદિ કષાયેએ કરી હળવો હોય તે “લાઘવસંપન્ન, (આ ૧૦ ગુણ અવશ્ય હેય). ૧૧ પરિષહ આવ્યે વૈર્ય ધારણ કરે તે “ઉર્યાસી (એજી ) ૧૨ પ્રતિભાશાળી હોય તે “તેયંસી” (તેજસ્વી), ૧૩. કેઈની જાળમાં ન ફસાય એવી ચતુરાઈથી બોલે તે “વઐસી' (વર્ચસ્વી), ૧૪ જસંસી-- યશસ્વી (આ ચાર ગુણ સ્વાભાવિક હોય છે). ૧૫. ક્ષમાથી ક્રોધને જીતે તે “જીય કહે, ૧૬. વિનયથી માનને પરાજય કરે તે “જીયમાણે, ૧૭. સરળતાથી માયાનો પરાજ્ય કરે તે “જીયમા, ૧૮. સંતોષથી લેભને જીતે તે ‘જયલોહે, ૧૯. ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે “જઇક્રિયે” ૨૦. પાપની નિંદા કરે પણ પાપીની નિંદા ન કરે તથા નિદકની દરકાર ન કરે તેમ જ ર૯પ નિદ્રા લે તે “જયનિંદ', ૨૧ સુધાતૃષાદિ બાવીસ પરિષહને જીતે તે “જીય પરિષ), ૨૨ જીવિતની આશા અને મૃત્યુનો ભય ન રાખે તે “જીવિયાસમરણ–ભયવિમુકા' (આ ૮ના જય કરનાર હેય છે). ૨૩ મહાવ્રતાદિમાં પ્રધાન શ્રેષ્ઠ હોવાથી વયસ્પહાણે, ૨૪. ક્ષાતિ આદિ ગુણોમાં પ્રધાન હોવાથી “ગુણહાણે, ૨૫. યાચિત ક્રિયા યથાસમય (કાળે) કરે તે કિયાના હ૦ ગુણમાં પ્રધાન હોવાથી “કરણપહાણે, ૨૬. નિત્ય પાલન કરે તે ચારિત્રના ૭૦ ગુણમાં પ્રધાન હોવાથી “ચરણપહાણે, ૨૭ અનાચરણના નિષેધમાં પ્રધાન અર્થાત્ . અખલિત આજ્ઞાના પ્રવર્તક હોવાથી નિગહ૫હાણે, ૨૮ ઇંદ્ર કે રાજાદિથી પણ ક્ષોભ ને પામે. દ્રવ્ય, નય, પ્રમાણાદિના સૂક્રમ જ્ઞાનનો નિશ્ચય કરવામાં પ્રવીણ હોવાથી “નિશ્ચયપ્રધાન', ૨૯. રોહિણી, પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાના ધારક હોવાથી વિદ્યા પ્રધાન”, ૩૦. વિષઅપહાર, વ્યાધિનિવાર, વ્યંતરોપસર્ગનાશક આદિ મંત્રના જ્ઞાતા હોવાથી “મંત્ર