________________
૧૭૬
જૈન તત્ત્વ પ્રકાશ૪.
૧૧ મું ધ્યાન તપ. તેને ૪૮ પ્રકાર –ધ્યાન ૪ પ્રકારનાં છે, તેમાં ૧. આર્ત અને ૨. રૌદ્ર એ બે અશુભ છે અને ૩. ધર્મ અને ૪. શુકલ એ બે શુભ છે. ૧. આર્તધ્યાનના ૪. વિચારઃ ૧-૨. મનેz શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને સોગ ઇ છે અને અમને શબ્દાદિનો વિયોગ છે. ૩-૪. વરાદિ રોગોને નાશ ઇરછે અને પ્રાપ્ત કામભોગ અચળ રહે એમ ઇ છે. આ ચાર વિચાર તે આર્તધ્યાન, આર્તધ્યાનીનાં ૪ લક્ષણ ૧. આકંદ-રુદન કરે, ૨ શેક, ચિંતા કરે, ૩, અથુપાત કરે. ૪. વલોપાત કરે.
રૌદ્રધ્યાનના ૪ વિચાર ઃ ૧. હિંસા કરવાને, ૨. જૂ હું બેલવાનો ૨. ચોરી કરવાનો, અને ૪. ભોગપભોગને વિચાર કરે તે રૌદ્રધ્યાની. રૌદ્રધ્યાનીનાં ૪ લક્ષણ : ૧, હિંસાદિ કૃત્ય કરે. ધૃષ્ટતાપૂર્વક વારંવાર હિંસા કરે. ૨. અજ્ઞાનતાથી હિંસામય ધર્મની સ્થાપના. કરે તથા કામશાસ્ત્રનો અભ્યાસ કરે, અને ૪. મૃત્યુપર્યત પાપનું પ્રાયશ્ચિત્ત કરે નહીં. | ધર્મધ્યાનના ૪ પાયા ઃ ૧. રે જીવ! વીતરાગ પ્રભુએ તે આરંભ પરિગ્રહને સંસાર વધારનાર કહ્યો છે અને તું તે તેમાં લુબ્ધ થઈ રહ્યો છે! તારી શી ગતિ થશે! આ પ્રમાણે વીતરાગની આજ્ઞાનો વિચાર કરે તે “આજ્ઞાવિય. ૨. રે જીવ તું રાગદ્વેષરૂપ. બંધનથી બંધાય એટલે ચતુતિમાં અનંત પરિતાપ સહ્યો; હવે તે ચેતી અપાયકારક રાગઢ થી નિવૃત્ત થા. આવો વિચાર કરે તે “અપાયરિચય” ૩. રે જીવ ! તારા શુભાશુભ કર્માનુસાર સુખરૂપ મીઠાં ફળ અને દુઃખરૂપ કડવાં ફળ તને પ્રાપ્ત થયાં છે; હવે તે ભગવ્યા વિના છૂટકે નથી, માટે મિથ્યા હર્ષ, શેક શે કરે છે? એમ વિચારે તે વિપાક વિચય” અને, ૪, ઊર્ધ્વ અને અધે સર્વ રસ સહિત પારણાં કરે છે. બીજી વખત તપ કરતાં પારણામાં પાંચ વિયને ત્યાગ કરે છે, ત્રીજી વખત પારણામાં વિયનો લેપ માત્ર પણ વજે છે. અને ચોથી વખત તપ કરતાં પારણે આયંબિલ કરે છે. આ પ્રમાણે મમત્વને ત્યાગ કરે, તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.