SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ પ્રકરણ ૩ જુ : આચાર્ય ૧. કાષ્ટનું ૨. તુંબડાનું અને, ૩. માટીનું એ ત્રણ પ્રકારનાં પાત્ર આહાર, પાણી, ઔષધાદિ ગ્રહણ કરવા માટે રાખે; કેઈ જીવની ૬૩. -ખાવું થોડું અને નાખી દેવું ઝાઝું એવું છે. ૬૪. પરદ-વેશ્યા, ભીલ, ચાંડાલાદિ નીચ કુળને આહાર લે. ૬૫. મામા-જેણે મના કરી હોય કે અમારે ત્યાં આવવું નહીં તેના ઘરને આહાર લે. ૬૬. પુદામ તરછાર-ગૃહસ્થ આહાર વહેરાવ્યા પહેલાં કે પછી સચિત પાણીથી હસ્તાક્ષાલનાદિ દોષ લગાડે ત્યાંથી લે. ૬૭. ચિત્ત-વ્યભિચારિણી સ્ત્રી કે જાતિબહાર મૂકેલા એવા અપ્રતીતકારી ઘરને આહાર લે. આ પંદર દોષ દશવૈકાલિકમાં કહ્યા છે. ૬૮. સગાઇrfis-સામુદાણી બાર કુળની ગોચરી ન કરે, પરંતુ સ્વજતિની જ ભિક્ષા લે તે દેવ. ૬૯. ઘ -જ્ઞાતિ આદિ પંગત જમવા બેઠી હોય તેને ઓળંગીને લે. આ બે દેવ ઉત્તરાધ્યયનમાં કહ્યા છે. ૭૦. grgrમત્ત-મહેમાનોને માટે બનાવેલ આહાર તેઓ જમ્યા પહેલાં લે. ૭૧. -જળચર, સ્થલચર, બેચરાદિ જવાનું માંસ લે. ૭૨. સર-સર્વ જાતિને કિંવા ગામને જમાડવા ભોજન કર્યું હોય તે લે. ૭૩. સર્વદ-ધાર પર ભિખારી ઊભું હોય તેને ઓળંગીને લે. ૭૪. સરવર્થના-ગ્રહસ્થનું કંઈ કામ કરી આપવાનું વચન આપીને લે.. આ પાંચ દેવ સ્થાનાંગ સૂત્રમાં કહ્યા છે. ૭૫. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી લે. ૭૬. Truત-તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને લે અથવા ભોગવે.. જેમકે પહેલા પહોરનું લવેલું એક પહોરમાં ભોગવે. ૭૭. સાવંત-માર્ગની મર્યાદા બે ગાઉ) ઉપરાંત જઈ ભગવે. ૭૮. ગાડu-જે આમંત્રણ કરે તેના ઘરનું લે. ૭૯. તારામત્ત-અટવીનું ઉલ્લંઘન કરીને આવેલ તેને માટે બનાવેલું લે.. ૮૦. ટુદ્ધિમત્ત-દુકાળપીડિત લે છે માટે બનાવેલું લે. ૮૧. નિદાનમત્ત-રોગી કે વૃદ્ધને માટે બનાવેલું લે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy