________________
પ્રકરણ ૩ જુ : આચાય
૧૪૩
૭. ગસ્થ શાસ્ત્રના યથાતથ્ય અ કરે, પણ મન:કલ્પિત અ કરે નહિ
૮. તરુમણ્ મૂળ પાડે અને અર્થ શુદ્ધ અને સત્ય ભણે, ભણાવે, સાંભળે અને સાઁભળાવે.
જ્ઞાનના આચારમાંથી વિષ્ણુએ અડુમાણે અને અણુિઠ્ઠવણે શ્વેતાં, સાધુએ ગુરુ (દીક્ષાચાર્ય કે વાંચનાચાય કે ઉપાધ્યાય) પાસેથી જ સૂત્ર જ્ઞાનના અભ્યાસ કરવા એમ સાબિત થાય છે.
દર્શનના ૮ આચાર
દુનાચાર-પદાર્થના ભાવ હૃદયમાં દેખવા તેને દન કહે છે, દર્શનના બે પ્રકાર છે. ૧. સત્ય પદાર્થનું સત્ય સ્વરૂપ, અને અસત્ય પદાનું અસત્ય સ્વરૂપ. એમ જે પદાર્થનુ' જેવું સ્વરૂપ હાય તેવા જ ભાવ હૃદયમાં દર્શાય તે ‘સમ્યગ્દર્શન’ અને, ૨. જેમ કમળાના રોગવાળે! શ્વેત પદાર્થને પણ પીળા દેખે તેમ અસત્યને સત્ય અને સત્યને અસત્ય જે દર્શાવે તે મિથ્યાદર્શન'.
આચાયજીને મિથ્યાદનને ક્ષય થયા હૈાય છે અને સમ્યગ્દનના નીચે જણાવેલ ૮ દોષોથી તેઓ પાતે દૂર રહે છે અને બીજાના દાષા છેડાવે છે.
એલે, ૮. ઉત્કષ` વચન-ગુણાનુવાદ ૯. અપક વચન-અવળુ વાદ; ૧૦. ઉત્કૃષ્ટ અપકર્ષ –પ્રથમ ગુણાનુવાદ અને પછી અવર્ણવાદ. જેમકે સાકર મીઠી છે પણ શરદી કરે છે; ૧૧. અપકર્ષ ઉત્કર્ષ વચન-પહેલાં અવર્ણવાદ પછી ગુણાનુવાદ. જેમકે લી’મડો કડવા છે પણ આરોગ્યપ્રદ છે; ૧૨. ભૂતકાળ વચન-કયુ., આપ્યું, લીધું, વગેરે; ૧૩. વમાનકાળ વચન-કરે છે, આપે છે, લે છે, વગેરે; ૧૪. ભવિકાળ વચન-કરીશ, આપીશ, લઈશ, વગેરે; ૧૫. પ્રત્યક્ષ વચન-આ છે; ૧૬. પરાક્ષ વચન-તે છે. આમાંથી જ્યાં જેવું વચન - ખેલવા ચેગ્ય હાય ત્યાં તેવુ જ ખેલે.