________________
પ્રકરણ ૩ જુન : આચાર્ય
૧૩૭
૩ જું મહાવત -સૂત્ર “રવા બાવાગો વેરમ” અર્થાત્ ગામ, નગર કે જંગલમાં ૧. અ૫ (થડી કે થોડા મૂલ્યવાળી) વસ્તુ.
૨. બહુ (ઘણ કે ઘણા મૂલ્યવાળી) વસ્તુ. ૩. અણુ (નાની) વસ્તુ. ૪. સ્કૂલ (મેટી) વસ્તુ. ૫. સચિત્ત (મનુષ્ય, પશુ, પક્ષી, ધાન્યાદિ સજીવ) વસ્તુ
૬. અચિત્ત (વસ્ત્ર પાત્રાદિ નિર્જીવ) વસ્તુ, તેના માલિકની આજ્ઞા વિના ત્રિવિધ ત્રિવિધ ગ્રહણ કરે નહિ, સર્વથા પ્રકારે ચેરી કરે નહિ.
આ ત્રીજા મહાવ્રતની પ ભાવના.
૧. નિર્દોષ સ્થાનક તેના માલિકની કે નેકરની આજ્ઞાથી ગ્રહણ કરે તે “મિઉગ્નહે જાતિ ભાવણી.”
૨. ગુરુ આદિ જ્યેષ્ઠ પુરુષોની આજ્ઞા વિના આહાર વસ્ત્રાદિ ભગવે નહીં તે “આણુણ વિણ પાણ ભેગ ભાવણું.”
૩. સદૈવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળની મર્યાદાયુક્ત ગૃહસ્થની આજ્ઞા ગ્રહણ કરે તે “ઉગતું સિગ્નવિસંતિ ભાવણ.”
૪. સચિત્ત શિષ્યાદિ, અચિત્ત તૃણાદિ, મિશ્ર ઉપકરણયુક્ત શિષ્યાદિ વારંવાર આજ્ઞા લઈને મર્યાદાયુક્ત ગ્રહણ કરે તે “ઉગ્રહ વા ઉગ્રહિસા અભિખણું ભારણા.”
પ. એક સ્થાનમાં સાથે રહેનારા સ્વધર્મીઓનાં વસ્ત્ર–પાત્રાદિ તેમની આજ્ઞા લઈને ગ્રહણ કરે તે “અણુવીઈ મિત્તો ગ્રહ જાતી ભાવણ” તથા ગુરુ, વૃદ્ધ, રોગી, તપસ્વી, જ્ઞાની અને નવ દીક્ષિતની વૈયાવચ્ચ કરે.