________________
પ્રકરણ ૨ જું : સિદ્ધ
૧૨૯
૪. બે પ્રકારનાં મેહનીય કર્મને ક્ષય થવાથી ક્ષાયક સમકિત. અને સર્વ ગુણોની સ્થિરતા પામ્યા છે.
૫. ચાર પ્રકારનાં આયુષ્ય કર્મ ક્ષય થવાથી અજરામર થયા છે. ૬. બે પ્રકારનાં નામકર્મ ક્ષય થવાથી અમૂર્ત (નિરાકાર) થયા છે.
૭. બે પ્રકારનાં ગોત્રકર્મ ક્ષય થવાથી અડ (અપલક્ષણ રહિત) અ ગુરુ-લધુ થયા છે. ૮ પાંચ પ્રકારનાં અંતરાયકર્મ ક્ષય થવાથી અનંત શક્તિવંત થયા છે.
આચારાંગ” સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, પાંચમા અધ્યાયના છઠ્ઠા ઉદ્દેશામાં સિદ્ધ સ્વરૂપનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે :જાથા –સશે અનr નિયતિ, તા થ = fast,
मइ तत्थ ण गाहिया, ओओ अप्पइट्टाणस्स खेयन्ने । सूत्र :- से ण दीहे, ण हस्से, न बट्टे, ण तंसे ण चउरंसे, ण
परिमंडले, ण आइतंसे, ण किण्हे, ण नीले, ण लोहिओ, ण हालिदे, ण सुक्किले, ण सुरभिगन्धे, ण दुरभिगन्धे, ण तित्ते, ण कडुए ण कसाए, ण अंबिले, ण कक्खडे, ण मउर; ण गुरूए, ण लहुए, ण सीए, ण उण्हे,. ण निध्धे, ण लक्खे, ण काउ, ण रूदे, ण संगे, ण इत्थी, જ કુરિસે, ન અન્ના, પરિ, ર, ૩વમાં જ વિરતિ, અરીસત્તા, અપાઠ્ય પયાધિ રે જ કરે, .
ण गधे ण रसे, ण फासे, इच्चेब तिबेमिः ॥
અથ–સિદ્ધ અવસ્થાનું વર્ણન કરવાને કઈ પણ શબ્દ સમર્થ નથી, કેઈ પણ કલ્પના ત્યાં પહોંચતી નથી. કેવળ સપૂર્ણ જ્ઞાનમય જ આત્મા ત્યાં છે. મુક્તિસ્થાનમાં રહેલા જીવ દીર્ઘ (લાંબા) નથી. હસ્વ (ટૂંકા) નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, કંકણાકારે નથી, તેઓ કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધી નથી, દુર્ગધી નથી, તીખા નથી, કડવા નથી,