________________
પ્રકરણ ૨ જી* : સિદ્ધ
૪. પછી ‘સુખમ દુઃખમ’ નામના ચાથા આરા એ ક્રોડાકોડી. સાગરાપમના બેસે છે. તેના ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ અને ૮૫ મહિના થયા બાદ ચાવીસમા તીર્થંકર મેાક્ષે પધારે છે અને ખારમા ચક્રવતી આયુષ્ય પૂર્ણ કરે છે. ત્યારબાદ કોડ પૂર્વ કાળ વીત્યે કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવા માંડે છે. તેનાથી મનુષ્ય અને પશુએની ઇચ્છા પૂર્ણ થાય છે ત્યારે તે લેાકેા બધા કામધંધા છેાડી દે છે. જુગલિયાં ઉત્પન્ન થવા માંડે છે. માદર અગ્નિ અને ધર્મ વિચ્છેદ જાય છે. આમ, ત્રીજા ભાગમાં સઘળાં અક ભૂમિયાં બની જાય છે. વર્ણાદિ શુભ પર્યાયાની વૃદ્ધિ થતી રહે છે.
૯૩
પ. પછી ‘ સુખમ ’ નામના પાંચમા આરા ત્રણ કેાડાકોડી સાગરૈાપમના બેસે છે. તેનુ' સઘળું વર્ણન અવસર્પિણી કાળના બીજા આરા સમાન જાણવું. વર્ણાદિ શુભ પર્યાયાની વૃદ્ધિ થતી રહે છે.
૬. પછી ‘ સુખમ સુખમ” નામના છઠ્ઠો આરા ૪ કોડાકોડસાગરના એસે છે. તે અવસર્પિણી કાળના પહેલા આરા જેવા જાણવેા. વર્ણાદિ શુભ પર્યાયાની અનતગુણ વૃદ્ધિ થતી રહે છે.
આમ, દસ કાડાકેાડ સાગરાપમના અવસર્પિણી કાળ પૂર્ણ થયા માદ પુનઃ ઉત્સર્પિણી કાળ આવે છે. એમ વીસ કોડાકોડ સાગરાપમનું એક કાળચક ભરત અને અરવત ક્ષેત્રમાં અનાદિ કાળથી ફરતુ રહે છે. અને અનંત કાળ પ°ત ફરતુ જ રહેશે. ઇતિ કાલચક્ર.
ગંગાકુંડથી પશ્ચિમમાં, સિંક ડથી પુર્વમાં, ચુહિમવંત પર્વતના દક્ષિણના નિતમ્બ ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ૮ ચેાજન ઊંચા, ૨ ચેાજન ઊંડા, મૂળમાં ૮ ચેાજન વચ્ચે ૬ ચાજન ઉપર અને ૪ ચેાજન પહાળે ગોળાકાર ઋષભકૂટ નામે પત છે. ચક્રવતી મહારાજ છે ખંડ સાધવા નીકળે છે ત્યારે આ ઋષભકૂટ પર પેાતાનું નામ લખે છે.
જંબુદ્વીપની ઉત્તર દિશાનાં અપરાજિત નામના દ્વારની અંદર ભરત ક્ષેત્ર જેવું જ ઐરવત ક્ષેત્ર છે. તેની મધ્યમાં વહેતી નદીઓનાં નામ રસ્તા અને રક્તવતી છે.