________________
ફકત શૈઠાણ એકલાં ઘેર હતાં. વિઠલે પિતાની દીકરીની સાથે પિન તાના ઘરની વાત કહેવા માંડી. વાત છાની હોવાથી તેઓ છુપી . રીતે બેલતા હતા. વાતની મસલત કરતાં ઘણી રાત ચાલી ગઈ. હિંમતલાલ શેઠ દુકાનેથી ઘેર આવ્યું. ઘરમાં આવી જુવે ત્યાં બીજા પુરૂષને પોતાની સ્ત્રી સાથે છુપી રીતે વાત કરતે જે. તેરતજ મનમાં વેહેમ પડયે. કાંઈપણ લાંબો વિચાર કર્યા વગર તેણે પિલીસને ફરીયાદ કરી કે, મારા ઘરમાં કે લુચ્ચો માણસ પેઠે છે. તરતજ પિલીસે આવી વિઠલને પકડશે અને તેની સાથે હિંમ તલાલ શેઠની સ્ત્રીને પણ પકડી ગયા. વિઠલના કહેવા ઉપર કેઈએ તે વખતે ધ્યાન આપ્યું નહીં અને તેને સાચેસાચું મનાવાને પ- . લિસે ઘણે માર માર્યો. સવારે હીંમતલાલ શેઠ તેની તપાસ કરવા પિોલીસને ચકલે ગયે ત્યાં પિતાના સાસરા વિઠલને બેઠેલે તે જોતાં જ તે ઘણે શરમાઈ ગયે અને પોલીસને ઘણી આજીજી કરી તે બંનેને છોડાવી લાવ્યું. ત્યારથી તેને સાસરે વિઠલ તેનાથી રિસાઈ ગયે અને શરમને લીધે બાપ દીકરીને ફરીવાર મેળાપજ થયે નહીં. હિંમતલાલે પોતાના અવિચારીપણાને માટે ઘણે પતાવ કર્યો.
ગૃહસ્થ શ્રાવકે હમેશાં લાંબો વિચાર કરીને કામ કરવું. સન - હસા વિચાર વગર કામ કરવાથી હિંમતલાલ શેઠની જેમ પસ્તાવું.
પડે છે.