________________
જ
*
* શાંતીપુર નગરમાં કુલીનચંદ નામે એક શ્રાવક રહેતા હતો. તેની રિથતિ સાધારણ હતી, પણ પિતાની પવિત્ર ફરજને તે સારી રીતે સમજતો હતો. તેને કમળા કરીને એક સ્ત્રી હતી. તે સવભાવે સારી હતી, પણ તેહીનામાં લેભ કરવાને સ્વભાવ હતા. કુલીનચંદને દર વર્ષે પાંચ રૂપીઆની આવક હતી. આવકના પ્રમાણમાં તે પોતાના કુટુંબનું ખર્ચ રાખતો હતો. કોઈ પણ દુઃખી માણસ તેની પાસે આવતો તેને તે ચગ્ય આશ્રય આપતો અને પિતાના રસોડામાં જમાડતા હતાતેને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતી. તે સિવાય બીજા ભાણેજ ભત્રીજા પણ તેને ઘેર રહેતા હતા. કેઈપણ સાધમ ભાઈ કે સગાં વહાલાં દુઃખી થતાં
હોય, તેને તે પિતાને ઘેર લાવીને રાખતો હતો. એક વખતે તે આ દેશમાં મેટે દુકાળ પડે, ઘણાં સગાં વહાલાં કુલીનચંદને આ
શ્રય લેવા આવ્યાં. તેમને તે બનતી રીતે આશ્રય પણ આપતો હતે. આથી પિતાની આવકમાંથી તેને નભાવ માંડમાંડ થવા લાગે.. એક વખતે તેની સ્ત્રી કમળાએ એકાંતમાં કુલીનચંદને કહ્યું, સ્વામી! આપ સગાંવહાલાંને ભેગાં કરી ખવરાવે છે, પણ હવે આપણું ઘર પહોંચે તેમ નથી. કુલીનચંદે પિતાની સ્ત્રીને ધીરજ આપી
ક, પ્રિયા ! હીંમત રાખ, બધાં સારવાના થશે. જ્યાં સુધી માઆપણે પિહોંચી શકીશું ત્યાં સુધી આ કામ કરીશું. દુખી મિત્ર,
એક જાતીના માણસ અને સાધર્મીભાઈઓ એ બધા આપણા કુટુંબનાં જ કહેવાય. જેવી રીતે તારું અને આપણા છોકરાનું ભરણ પિષાણ કરવાને હું બંધાએલું છું, તેવી જ રીતે તેમનું પણ પિોષણ કરવાને હું બંધાએ છું.. આપણે ઊંચા રાકને બદલે હલકે રાક લઈશું પણ આ બધાને નિહ કરીશું. કમળાએ તે વાત
-
-
નનન
૫ ના
-