________________
સારાંશ મને. ૧ નિદવા ગ્ય કામ કર્યું કહેવાય ? " ૨ મુખ્ય નિંદલા ચોગ્ય કામ કયાં ? તે કહો ૩ ઊંચ અને હલકે કેવી રીતે કહેવાય ? ૪ ચપળચંદ કે શેઠ હતા ? ૫ તેણે નિંદવા યોગ્ય કામ શું કર્યું હતું? ૬ નિંદવા ગ્ય કામ કરવાથી તેને શું થયું હતું ?
પીઠ ૨૬ મે,
ભરણ પોષણ. ઘર માંડીને બેઠેલા શ્રાવક ગ્રહસ્થ નીતિથી પૈસો કમાઈને પિતાના કુટુંબનું ભરણ પોષણ કરવું જોઈએ, ભરણ પોષણ કરવાને અવશ્ય કરીને ત્રણને લાયક ગણેલા છે. મા બાપ અને નાનાં છોકરાં. જે પિતાની સારી સ્થિતિ હોય તે પિતાના સગાવહાલાં, આશ્રિત અને નેકો પણ ભરણપોષણ કરવાને ગ્ય ગણેલાં છે. નીતિશાસ્ત્રમાં તેને માટે એટલે સુધી લખેલું છે કે, સારી સ્થિતિવાળા ગૃહસ્થ પિતાના કુટુંબ ઉપરાંત દરિદ્રી મિત્ર, સંતાન વગરની બેન, પિતાની જાતીના ઘા અને નઠારી સ્થિતિમાં આવી પડેલ કુલીન માણસ એટલાનું ભરણ પોષણ અવશ્ય કરવું જોઈએ. દયાળુ અને પોપકારી શ્રાવક ભરણ પિષણ કરવાને લાચક એવા બધા માણસોનું ભરણ પોષણ કરે છે અને તેમ કરવાથી કુલીનચંદ્રના જેવી સતકીર્તિ મેળવે છે. .