________________
(ક) , " કે આપ હતા. એક વખતે હરિહર પિતાના છોઈ યજમાનને - ઘેર જમવા જતો હતો. તેને બાપ લીલાધર તેની સાથે હોતે,
રસ્તામાં હરિહરને એકાએક ઊલટી થઈ આવી, અને તેના માથામાં - ચકી આવી. લીલાધર તેને પિતાને ઘેર પાછો લઈ ગયે અને તેને - ઘરમાં સુવાડી પિતે એકલે યજમાનને ઘેર જમવા ગયે. ડી
વાર થયા પછી હરિહર ઘરમાં પથારીમાંથી સાવધાન થઈ બેઠે
થશે અને પોતાના બાપને બોલાવા લાગ્યા. તે વખતે હરિહરની - મા ઘરમાં હતી, તે આવી અને કહેવા લાગી કે, દીકરા ! સુઈ જા. કે તારા બાપ હમણાં આવશે. હરિહરને જમવાની વાત યાદ આવી.
અને તે બે , બા મારા બાપા જમવા ગયા છે, અને મારે પણ ત્યાં જવું છે. તેની માએ કહ્યું, ભાઈ ! તારી તબીયત ઠીક . નથી, તને અજીર્ણ થયું છે, માટે જમવા જવાય નહીં. હરિહરે - પિતાની માનું વચન માન્યું નહીં, અને ઉઠીને જમવા ચાલ્યા = ગા, લીલાધરે પણ ઘણું વા, તથાપિ કેઈનું માન્યા વગર તે
જમવા બેઠે, અને ઘેર આવી તેજ રાત્રે તેને તાવ તથા સનેપાત - થઈ આવ્યું, જેથી તે સવારે મરી ગયે.
સારબંધ. - અજીર્ણ ઊપર જમવાથી હરિહરના જેવા હાલ થાય છે, માટે | કઈ શ્રાવકે અજીર્ણ ઊપર ભૂજન કરવું નહીં. '
સારાંશ અને ૧ શ્રાવકે શરીરની આરેગ્યતાને માટે કયા ગુણ રાખવાના છે? ૨ શરીરમાં અનેક જાતના રે, કયારે થાય છે ?