________________
(૪૬ )
પાઠ ફ્રી મા.
અજીર્ણ હાય તા જમવું નહિ.
જેમ શ્રાવકને કેટલાએક ગુણુ, ધર્મ તથા વ્યવહારને લગતા રાખવાના છે, તેમ તેણે પેાતાના શરીરની આરાગ્યતાને માટે પણ કેટલાક ગુણુ રાખવાના છે. અગાઉ જમેલેા ખારાક બરાબર પચે ને હાય, ત્યારે જમવું ન જોઇએ. અપચાથી અજીણુ રહે છે અને તેમ છતાં જો જમવામાં આવે તે, શરીરમાં અનેક જાતના રોગ પેદા થાય છે. અજીર્ણ રહ્યાની નીચેની નિશાનીએ છે. ૧ આડામાં કાહી ગયેલી છાસના જેવી વાસ આવે છે, ૨ ઝાડો હમેશના કરતાં જુદો આવે છે, ૩ શરીર ભારે રહ્યા કરે છે, ૪ રૂચિ થતી નથી, ૫ ખરાબ આડકાર આવ્યા કરે છે. તે સિવાય અજીણુથી મુછા, અકવાદ, ઉલટી, મેાળ અને બેચેની થાય છે, કાઇ કાઈ વાર સનેપાત થઇ મરણુ પણ થઇ જાય છે. તેથી ગૃહસ્થ શ્રાવકે અજીહુમાં કદી પણ જમવું નહિ. અજીણમાં ભાજન કરવાથી હરિહર નામના એક બ્રાહ્મણના જેવા ખરામ હાલ થાય છે.
વર્ડ્સમાન નગરમાં હરિહર નામે એક બ્રાહ્મણ હતા. તેને ખાવા ઉપર ઘણી પ્રીતિ હતી, જો કોઈ ઠેકાણે મીઠા પદાર્થ ખાવાના મ બે તા, તે હજાર કામ મુકીને જમવા જતા હતા. વર્ડ્સમાન નગરના લોકો તેને ખેતશકરના નામથી ખેાલાવતા હતા. રિહરના બાપનુ નામ લીલાધર હતું. લીલાધર બ્રાહ્મણું જાતિના સ્વભાવને લઈને જમવાના શેાખી હતા, પણ તે શરીરની આરોગ્યતા કેમ રહે, તે સમજતા હુંતે, હરિહરની ભુખાળ વૃત્તિ જોઇ તેને તે ઘણીવાર હપ