________________
'
કે
-
નહીં, અને તેને કેદ કરી પૂરી રાખ્યું. છેવટે રાજાએ એ ઠરાવ કર્યો કે બળવાખોર માણસને દરીઆ પાર ઊતારી દેવાં. નંદ તે બધાની સાથે દરિઆપાર ગયે, અને પિતાની બાધાની ટેક રાખી અનશન કરીને ત્યાંજ મરી સ્વગૅમાં ગમે.
સાબેધ. નઠારા ગામમાં રહેવાથી નદની જેમ દુખી થવાય છે, તેથી દરેક ગૃહસ્થ શ્રાવકે તેવા ગામમાં રહેવું નહીં અને નંદના જેવી ધર્મની ટેક રાખવી જોઈએ.
સારાંશ પ્રા.
.
1 કેવા ગામમાં શ્રાવકે ન રહેવું જોઈએ ? ” ૨ ધર્મ ન સચવાય તે તેને શી નુકશાની થાય ? - ૩ નંદ કેવા ગામમાં રહ્યું હતું ? ૪ આખરે નંદને શું થયું હતું ?
''
પીઠ ૧૩ મે.
- શ્રાવકનું ઘર રાયચંદ મેહન ! જે આ કેવું મજાનું ઘર છે ?
હિન-ઘણું સારું ઘર છે. ' . . ., રાયચંદ-એ ઘર કોનું હશે વારૂ . મોહન એ ઘર કેઈ શ્રાવકનું લાગે છે. રાયચંદે આ શ્રાવકનું ઘર છે, એમ તે શી રીતે જાણું ?
'.