________________
(૬)
પાઠ ૧૨ મા.
સાણ ગામમાં વાસ કરવા.
ગૃહસ્થ શ્રાવકે કેવા ગામમાં રહેવું જોઇએ ? તે પહેલાં જાણવાતુ છે જે ગામ કે શહેરમાં લડાઇ, મળવા કે ખંડ જાગે તેવું ન હાય, તેમજ જ્યાં દુકાળ, મરકી અને લેાકેામાં વિરાધ ન હોય, અને જ્યાં સ્વધર્મી રહેતા હોય, અનેદેરાસરજી હાય, તેવા શહેર કે ગામમાં શ્રાવકે નિવાસ કરવા જોઈએ. જો તેવા સ્થળમાં નિવાસ ન કરે તેા, શ્રાવકના ધર્મ સચવાય નહીં અને અધી જાતની નુકશાની થાય છે. અને જયારે ધર્મ સચવાય નહીં, ત્યારે પછી તેના આલાક અને પરલાક અને બગડે છે. તે ઉપર નદની કથા ધડા લેવા લાયક છે.
રાજપુર નામના એક ગામમાં ન દ્ નામે એક શ્રાવક રહેતે હતા. તે ન' શ્રાવક ધર્મમાં પ્રીતિવાળે અને લીધેલી ટેક તે પા ળનારા હતા. એક વખતે તે ગામમાં રાજાની સાથે લેકીને વાંધે પડવાથી લાકે એ માટે ખળવા ઊઠાવ્ચે. મળવે શમાવવાને રાજાએ લશ્કરનાં માણસાને લેાકેાની સામે માકલ્યાં. રાજાનાં માણુસાએ લેકાના માલ કબજે કરી લીધા, અનેતેમના ઘરને કડીએ દેવા માંડી. તે વખતે નદના ઘર ઉપર પણ ઘાંડ આવી, નોંદ મળવા ખાર ન હૅતા. પણ નઠારાની સાથે બંધા નઠારા ગણાય, એ રીતથી રાજાનાં માણસાએ નંદનું ઘર પણ જપ્ત કર્યું, નદે પેાતાના ઘરમાં ઘરદેરાસર કરી મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવી હતી, તે પ્રતિમાની પૂજા કર્યા વિના જમવું નહીં, એવી નંદને ખાધા હતી. આથી પકડાએલા ન દે ઘણી આજીજી કરી, પણ રાજાનાં માણસે સમયાં
'