________________
૧
તપસ્યાના તેજે નિરમળ બની કર્મજ હશે, સુધારે સાધમી સકલ ભવ આ શ્રાવક તણે. બની ધર્મ ધીરા સુખકર સદાચાર કરજે,
જેવદો વાણી સાચી નિજ હૃદયમાં ટેક ધરજે; " કરે સારાં કામે પદુઃખકરે વિપત્તિ નવ ગણે,
સુધારે સાધમ સકલ ભવ આ શ્રાવક તણે. કરે પ્રેમે પૂજા જિનવર તણી ભાવ ધરીને, ધરે ભક્તિ સારી ગુરૂ જન તણે દેષ હરિને; વધારો વિદ્યાને પરમ મહિમા જે અતિ ઘણે, સુધારો સાધમ સકલ ભવ આ શ્રાવક તણે..
. ૨
૩
-
-
ખંડ ૨ જે.
-
લ–
-ગૃહસ્થ શ્રાવકનો સામાન્ય ધર્મ.
પાઠ ૭ મે.
ન્યાયથી પિસે કમાવ. - દરેક શ્રાવકે નીતિથી પિસા કમાવા જોઈએ. પિતાના શેઠને, - મિત્રને અને વિશ્વાસી માણસને છેતરીને તથા ચોરી કરીને પિસ
૧ મેલવિનાના. ૨ હે સાધમભાઈ ! આ શ્રાવકને બધે સંસાર સુધારે. ૩ સુખ આપનાર, ૪ ૫ દુઃખ આપનાર. ૬ નાશ કરીને. ૭મે મહિમા