________________
( ૧૨ )
સાંભળી દયાધર ખુશી થઈ ગયા, અને તેણે પેાતાના પિતાના આભાર માની જણાવ્યુ કે, બાપા ! હવેથી હું હંમેશાં એવાર પ્રતિક્રમણ કરીશ, અને પાપની આવકને અધ કરીશ.
ત્યારથી દયાધર હમેશાં બે વખત પ્રતિક્રમણ કરવા લાગ્યાં, અને તે મેટી ઉમરે એક શુદ્ધ શ્રાવક તરીકે પ્રખ્યાત થયે.
$
સાબાય.
દયાધરની જેમ દરેક શ્રાવકના છેકરાએ પાપના ડર રાખ વા જોઈએ, અને એ વાર પ્રતિક્રમણ કરીને યાપની આવક અંધ કરવી જોઇએ.
સારાંશ પ્રશ્ના
૧ દાધર કેવા છે!કરા હતા ?
૨ તેને શેની ચિંતા થઈ હતી ?
૩ પ્રેમધરે તેને શું કહ્યું હતું ?
૪ પ્રેમધરના કહેવાથી યાધરે શું કર્યું હતું ? ૫ એ વાર પ્રતિક્રમણ કરવાથી દયાધર કેવા થયા હતા ?
પાઠ ૬ .
શ્રાવકના સંસારને સુધારવા વિષે. શિખરિણી.
સદા સ`પે ચાલેા 'શુભ ગુણુ વધારો વિનયથી, દયા પાળે નિત્યે દિલમહિડા પાપ ભચથી; ૧ સારા ગણુ.