________________
((e)
તમે જુગારની રમત રમવાની પણ ના કહેા છે, અને આ તમે પોતે રમે છે, તે પણ સવારના વખતમાં રમે છે, એ કેવી વાત કહેવાય? માધવનાં આવાં વચન સાંભળી સનસુખ ઝાંખા પડી ગયા. થડીવાર વિચારીને મનસુખ એલ્યે,-માધવ ! તારૂ કહેવું ખરાખર છે. મારા મનમાં સવારે સામાયિક વિગેરે કરવાની ઇચ્છા રહ્યા ક૨ છે, પણ કાઈ કમયેાગે મારાથી ખની શકતું નથી. જે વાતની ખીજાને ના કહું છું, તે વાત મારાથી મની જાય છે.
-
માધવ લ્યે.—ભાઈ મનસુખ! કર્દિ બીજી ધર્મની ક્રિયા તારાથી ન બને તે ચાલ્યું, પણ સામાયિક તે દરેક શ્રાવકે અવશ્ય કરવું જોઇએ. સામાયિક કરવાથી કેટલા લાભ થાય છે ? એ વાત તું પેતે પણ જાણે છે, એટલે તે વિષે તારો આગળ કહેવાની કાંઈ જરૂર નથી, કારણ કે સામાયિક કરવાને ઉપદેશ મને તેજ આપ્યા હતાં.
મનસુખ–ભાઇ માધવ ! આજે તારા મોટા આભાર માનુ છું, તારા આવવાથી મને મારી ખામીનુ ભાન થયુ છે, હવે હું દિપછુ આવા દુરાચાર સેવીશ નહીં. માધવ! આ તારા દુર્ગુણી મિત્ર મનસુખને હુંજારવાર ધિક્કાર છે. જે માણસ બીજાને ખેાધ આપે છે, અને બીજાને સારે માર્ગે ચાલવાની ભલામણ કરેછે, છતાં તે પાતે અવળે માર્ગે ચાલે, તે તેને ઘણેાજ પાપી માણસ સમજવા, મિત્ર માધવ ! આ તારા પાપી મિત્રનું મોઢું તારે જોવા લાયક નથી.
એમ કહી મનસુખે સેાગઢાંખાજી દૂર ફેકી દીધી, અને તરત માધવને સાથે લઈ ઉપાશ્રયે ગુરૂ પાસે ગયેા. ત્યાં ગુરૂની સામે હાથ જોડી સામાયિક કરવાના તથા જે પ્રમાણે બીજાને કહેવું, તે પ્રમાણે પાતે વર્તવાનાં પચ્ચખાણ લીધાં. ત્યારથી મનસુખ હંમેશાં સામાયિક કરવા લાગ્યું.
.