________________
( ૭ ) સુધી મને આ વાતની ખબર નહતી. દેહેરે પૂજા નહિ કરનાર, | ઘેર ચાલે કરી ફરારે, અથવા બે ત્રણ દિવસ સુધી વાસી ચાં
લ્યો શખનારા, તારા જે શ્રાવકને છેક રે મારો મિત્ર કહેવાય, એ મને પણ શરમ લાગવા જેવું છે.
' ભાઈ વાડિલાલ! હવેથી તું હમેશાં દેહેરે પૂજા કરવા જજે. " તું કહે છે કે, મને વખત મળતું નથી, તે પણ તારૂં છેટું બહા- નું છે. રોજ પાઠશાળાનો વખત થયા પહેલાં તું મને વહેલે તે.
ડવાને આવે છે, તે દેહેરે પૂજા કરવામાં શામાટે વખતે ન મળે ? તું જાણે છે કે, આપણા વિદ્યા ગુરૂ દેહેરે પૂજા કરવાની હમેશાં ભલામણ કરે છે. જે તે હવેચી દેહેરે પૂજા કરવા નહીં જાય તે, હું તારી મિત્રતા છેડી દઈશ. જેઓ શ્રાવકના છોકરા થઈ દેહેરે પૂજા કરવા જતા નથી, તેઓ નઠારા છોકરા કહેવાય છે, અને નઠાર છેકરાની સોબત કરવી ન જોઈએ, એ વાત આપણે શીખ્યા છીએ. : વાહિલાલ–ભાઈ ગુલાબચંદ ! મને માફ કરજે, હવેથી હું હમેશાં દેહેરે પૂજા કરવા જઈશ, અને પાઠશાળાના વખતેજ તને તેડવા આવીશ. પછી વાડિલાલ હંમેશાં ગુલાબચંદની સાથે દેહેરે પૂજા કરવા જવા લાગ્યા અને પૂજા કરવાના પ્રભાવથી તેના મનના પરિણામ સારા થઈ ગયા.
સારાધ, દરેક શ્રાવકના છોકરાએ ગુલાબચંદની જેમ હમેશાં દેહેરે પૂજા કરવા જવું જોઈએ. વાડીલાલની જેમ ન કરવું જોઈએ. તેમજ જેઓ પૂજા કરતા ન હોય, તેની સોબત પણ ન કરવી જોઈએ,