________________
( ૧૬ ). ૪ એ ત્રણ શબ્દના પહેલા અક્ષરેથી ક શબ્દ બન્યો છે? ૫ ગુરૂએ આભાર શબ્દને માટે શું કહ્યું હતું ? ૬ હમેશાં ઉપકારી કેણ કેણ છે ? ૭ ક્ષેમચંદ્રને અને યક્ષની શી વાત છે ?
પાઠ ૫૦ મે.
શ્રાવક કેવું હોય?
છપે. શ્રાવકને સુત કદિ અનીતિ જરા ન ધરશે, રાખી સાચમાં ટેક જૂઠને દૂરજ કરશે,
હાય કરી નિજ ધર્મબંધુનાં દુઃખજ હરશે, * પ્રેમે ઉરઉપકાર કરી નિજ મનમાં ઠરશે,
એવા શ્રાવક રત્નથી સંઘ તણું શોભા વધે, ધર્મ અને યશ તેહને પ્રસરે આ જગમાં બધે.'
૧
આ
પાઠ ૫૧ મે.
.
નઠારા શ્રાવક વિષે.
છે . જે બેલે મુખ જુઠ કરે જે કામ નઠારાં, 'પરધન ને ૫રનાર હરે જે બની ઠગારા
૧ પુત્ર. ૨ પિતાના સાધમ ભાઈઓના, ( ૧ પારકે પૈસે ૨ પારકી સ્ત્રી, . .
:
,
. . !