________________
( હર) ૬ આંધળે માણસ ક ગણાય ? ૭ લક્ષમીચંદમાં શો ગુણ હતા ? ૮ લક્ષ્મીચંદ નગરશેઠ શાથી થયે હતે
: :
.
પાઠ ૪૩ મે.
કુર દેખાવ ન રાખવે. શ્રાવક ગ્રહસ્થ હમેશાં પિતાના ચેહેરાને દેખાવ નમ્ર રાખવો. કુર દેખાવ રાખ નહિ. જેને ચેહેરે ક્રૂર દેખાય, તેની ઉપર લેકે નારાજ રહે છે. તેવા માણસથી લેકોને જોતાંજ ઉદ્વેગ થાય છે. જે માણસના ચેહેરાને દેખાવ નમ્ર હોય, તે માણસ ઉપર લેકે હમેશાં ખુશી રહે છે. અને લેકે તેનું આરાધન કરવા આવે છે. ફર દેખાવવાળા માણસ પાસે લેકે બીથી જતાં નથી. જેને દેખાવ ક્રુર ન હોય, તે માણસ લેકમાં સિામ્ય પ્રકૃતિવાળે ગણાય. છે. ચેહેશને દેખાવ ક્રૂર રાખવાથી દુર્મુખ નામના એક માણસના બીજા ગુણ ઢંકાઈ ગયા હતા.
કંકણપુરમાં દુખ નામે એક શ્રાવક રહેતા હતા. તે ધર્મ ઉપર પ્રીતિવાળે અને ઊદાર હતો, પણ તેને ચીડિઓ સ્વભાવ હતું. તેથી હમેશાં તેને દેખાવ ક્રૂર રહેતું હતું. કેઈ દિવસ તેને ચેહેરે ખુશીમાં રહેતે જ નહિ. અને તેથી હમેશાં તેનું મેં પણ
ચડેલુંજ રહેતું હતું. આથી કરીને કે તેને દુર્મુખ એવા નામથી ' ઓળખતા હતા. તેને ઘેર વિવાહને કે ધર્મને માંગલિક પ્રસંગ
આવે તો તે પણ તેના ચહેરા ઉપર હર્ષને દેખાવ થતો નહતો. તેના " સગાંવહાલાઓ પણ તેની પાસે જતાં નહિ અને પિતાને ઘેર બેલાવતાં ય નહિએક વખતે તે ઉદારતાથી પોતાના ઘરના આ