________________
જ મેહન–બાપા! આ ખાતામાં કેવી જાતના જી-ઉડે છે? | બાપા–તે ભમરો, ભમરી, ટીડ, મચ્છર ડર અને સારી
વિગેરે જીવે છે, તેમને શરીર, જીભ, નાક અને આંખ એ ચાર * ઇદ્રિ છે તેથી તે ચારિદ્રિય જીવ કહેવાય છે.
મેહન–બાપ ! આ મોટાં પશુ, પંખી છે, તેઓ કેવા ' જીવ કહેવાય ? એ બાપા–તે બધા પાંચ ઇંદ્રિયવાળા જીવ કહેવાય છે. તેમ- નામાં શરીર, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિય છે.
મેહન આપા ! ત્યારે આપણે કઈ જતનાં જીવે કહેવાઈએ ? . . . . - બાપા-આપણે બધા પાંચ ઇંદ્રિયવાળે જીવ કહેવાઈએ. .
| મોહન–બાપા ! હવે મને બરાબર સમજણ પડી. આ છે જીવના સંગ્રહસ્થાનમાંથી પણ મને સારો બંધ છે. તેથી હું - તમારે આભાર માનું છું. આ બધા સજીવ કહેવાય છે, ખરૂ
કે બાપા !
'
બાપા-હા ભાઈ.
"
સાર
,
છોકરાએ દરેક વસ્તુ ઉપર વિચાર કરે, જેપી મનને