________________
૩૧
પાઠ ૧૩ મા
ધર્મ.
છે.કરાએ ગુરૂજી ! અમારી એક શકા દૂર કરશે ? ગુરૂજી—શી શકા છે ?
કરાઓઅમે ધર્મ એટલે શું? એ ખરાષર સમજત નથી, માટે અમને એ વિષે ટૂંકામાં સમજાવેા.
ગુરૂજીછેકરાઓ ! ધર્મને માટે તમે કેટલું સમજ્ય છે ? તે કહેા.
છોકરાઓ—અમે તે એટલું સમજીએ છીએ કે, “ સારૂં કામ જે નીતિ તે ધર્મ ”
ગુરૂજી—ત્યારે તમને શંકા શી રહે છે ?
છે.કરાઓ કોઈ સારાં કામને ધર્મ કહે છે, કાઇ જીવનયા પાળવી તેને ધર્મ કહે છે, કેાઈ દેહેરે દર્શન કે પૂજા કરવા. જવું, એને ધર્મ કહે છે, અને કાઇ સાધુને વાંઢવું, એને ધર્મ કહે છે. કહા, તેમાં સાચુ શું?
ગુરૂજી—છોકરાએ ! તમે જે જે કહ્યું, એ બધુ ધર્મમાં આવી જાય છે, પણ ધર્મના ટુંકા અર્થ એવા છે કે, જે નઠારી સ્થિતિમાં પડતા, એવાં પ્રાણીને ધારણ કરી અચાવે, તે ધર્મ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર પડે છે. ૧ સાચી વસ્તુનું જ્ઞાન થયું, ૨.સાચા દેવ; ગુરૂને આળખી તેમાં રૂચિ થવી, અને ૩ સસા