________________
૧૨
જેન ચિત્રકલ્પકમ (૨) એને જૈનાખ્રિત એટલા માટે કહી કે આ કૃતિઓમાં આવેલા વિષે જૈન ધર્મના કથાપ્રસંગોમાંથી લીધેલા છે, તેમનું નિર્માણ કરાવનાર આશ્રયદાતાઓ મોટા ભાગે જૈનધર્મી હતા અને આ કૃતિઓની સાચવણ જેને એ સ્થાપેલા ગ્રંથભંડારામાં થએલી છે. પરંતુ એ કલાકારો પિતે કયા ધર્મના હતા તેને નિર્ણય કરી શકાતો નથી; કેટલાક વૃદ્ધ યતિઓ અને જૈન સાધુઓ આજે પણ સારી અને સુંદર ચિત્રાકૃતિઓનું નિર્માણ કરતા જોવામાં આવે છે તેથી માનવાને કારણુ રહે છે કે એ કલાકારે મોટા ભાગે જેને હશે, પરંતુ કેટલાક નેતર પણ હશે.
- તેથી જોકે કલાકારની દષ્ટિએ આ કલામાં રહેલું શિલ્પ ગુજરાતી શિલ્પ છે, છતાં આ શિલ્પ જે રૂ૫ ગ્રહણ કર્યું છે તેમાં જૈન વિયો અને જૈન આશ્રયદાતાઓની રુચિ નિયામક બન્યાં છે.
આ કલાને બરાબર સમજવામા તથા તેને આસ્વાદ લેવામાં જૈન વિષયને લગતી તથા તેના આશ્રયદાતાઓ વિષેની માહિતી ઉપકારક થઈ પડે છે. એમ પણ કહી શકાય કે આ વિના આ કલાની સમજણ બહુ જ અધૂરી રહે. પણ ઉપર કહ્યું તેમ શિલ્પ તે ગુજરાતી જ છે એ વિસરવાનું નથી; કેમકે ઈતર સંપ્રદાયના વિષે નિરૂપતી જે ડીક કૃતિઓ મળી છે તેમાં પણ એ શિલ્પ જ રમી રહેલું છે.
૧૧
૧૨
"
in Dub
90 A.K. Coomarswamy in 'Journal of Indian Art' No. 127 London 1914.
in Catalogue of Indian Collection in the Museum of Fine Art'
Part # Boston 1924. in 'History of Indian and Indonasian Art' pp 119-121. 1921 in 'Bull Mus of Fine Arts' Boston. p. 7 1930.
on “Eastern Art' pp. 236-24૦. 193૦. 140. C. Gangoly in 'Ostasiatische Zeitschr’N.F.2, 1925.
in Quart Journ.Andhra I listonical Research Society'Vol.IV.p.86 88. , in 'Indian ai and Letters' p 104-115, 193૦.
in 'Malavia Commemoration Vol 1932 pp. 285-289. 16 Ajit Ghose in 'Statesman' 26 Aug. 1928 Calcutta. Ro Nahar and K Ghose in 'Epitome of Jainisin' 1917. RL H. Von Glasenapp, final plate in his 'Jainsmus Berlin Germany, 1925. RRN C. Mehta in 'Rupam' pp. 61-65, 1925 Calcutta. 23
in 'Studies in Indian Painting' pp. 15-28, 1927 Bombay. in 'Gujarati Painting in the Fifteenth Century. A Further Essay on
Vasanta Vilasa' 1931 London.
in 'Indian Art and Letters' p. 71-78, 1932. 89 M.R. Majmudar. Some Illustrated Mss. of Gujarat school of Painting" in Seventh
Oriental Conference, 1933. હિંદી ભાષામાં– २७ श्रीयुत नानालाल चमनलाल महेता-'भारतीय चित्रकळा' पृ. २४-३६, इ. स १९३३ अलाहाबाद.