________________
૨
જેન ચિત્રકલ્પમ રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલા જ્ઞાન ભંડાર
રાજાઓ પૈકી જેને જ્ઞાનકોશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વર મશહૂર છેઃ એક વિકત્મિય સાહિત્યરસિક મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવ અને બીજા જેનધર્માવલંબી મહારાજ શ્રી કુમારપાલ દેવ. મહારાજા સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રાખી પ્રત્યેક દર્શનના પ્રત્યેક વિષયને લગતા વિશાળ સાહિત્યને લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચંદ્રત સાગપાંગ સપાદલક્ષ (સવાલાખ) સિદ્ધહેમવ્યાકરણની એક નકલ કરાવી તેના અભ્યાસીઓને ભેટ આપ્યાના તેમજ જુદા જુદા દેશે અને રાજ્યમાં ભેટ મોકલાવ્યાના અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે વિષયના ગ્રંથો પૂરા પાડ્યાના ઉલ્લેખો પ્રભાવક ચરિત્ર, કુમારપાલપ્રબંધ વગેરેમાં મળે છે.
જોકે આજે આપણી સમક્ષ મહારાજા શ્રીસિદ્ધરાજ જયસિંહદેવે લખાવેલાં પુરત પછીના પુસ્તકની એક પણ નકલ હાજર નથી, તેમ છતાં પાટણના તપગચ્છના જૈન જ્ઞાનભંડારમાં આશરે ચૌદમી શતાબ્દીમાં લખાએલા સિનવ્યાણપુરની તાડપત્રીય પ્રનિ છે, તેમાંનાં ચિત્ર જોતાં એમણે જ્ઞાનભંડારો લખાવ્યાની આપણને ખાત્રી થાય છે, એટલું જ નહિ પણ પ્રભાવક ચરિત્રમાંની મહવની હકીકતને આ ચિત્ર ટે આપે છે. ઉપરોક્ત પ્રતિમાંના એક ચિત્રની નીચેના ભાગમાં ક્ષતિજ્ઞાન શાઝ પઠતિ એમ લખેલું છે. એ ચિત્રમાં એક તરફ પંડિત સિદ્ધહેમવ્યાકરણની પ્રતિ લઈ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સામી બાજુ વિદ્યાર્થીઓ સિદ્ધહેમની પ્રતિ લઈ ભણી રહ્યા છે, એ ભાવને પ્રગટ કરતું ચિત્ર દોર્યું છે. (જુઓ ચિત્રને. ૧૯ભા આ.નં. ૧ના નીચેના ભાગમાં.)૧૦૧
મહારાજા શ્રી કુમારપાલદેવે એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યાના તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત ગ્રંથની સુવર્ણાક્ષરી એકવીસ પ્રતિ લખાવ્યાના ઉલ્લેખ કુમારપાલપ્રબંધ૧૦૨ અને ઉપદેશતરંગિણમાં મળે છે. આ સિવાય બીજા કોઈ રાજાઓએ જ્ઞાનભંડારો લખાવ્યા–સ્થાપ્યા હશે, પતુ તેને લગતો કોઈ ઉલ્લેખ અમારા જેવામાં નહિ આવ્યાથી અમે એ માટે મૌન ધાર્યું છે.
જૈન મિત્રીઓમાં જ્ઞાનભંડાર સ્થાપનાર–લખાવનાર પ્રાગ્વાટ પિરવાડ) જ્ઞાતીય મહામાત્ય શ્રીવસ્તુપાલ-તેજપાલ, એસવાલ જ્ઞાતીય મંત્રી પેથડશાહ, મંડનમંત્રી વગેરેનાં નામો ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગૅદ્રગથ્વીય આચાર્ય શ્રી વિજયસેન અને ઉદયપ્રભસૂરિના ઉપાસક હતા. એમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારે લખાવ્યાની નોંધ શ્રીજિનહર્ધકૃત વસ્તુપાલચરિત્ર,
૧૧ “શઃ પુઃ પુૉલ વિદ્રિવર્તિ તતડા ર વર્ષની થઈ (વા), પુસ્તકને ૧૦૨ .
राजादेशाभियुक्तंच, सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सबके, लेखकानां शतत्रयम् ॥ १०४॥ पुस्तकाः समलेख्यन्त, सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवारीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ।। १०५॥'
-प्रभावकचरित्र हेमचन्द्रप्रवन्धे જિનમકનગણિત કુમારપાલપ્રબંધ' પત્ર ૧૭માં “પ્રભાવક ચરિત્રને મળે જ ક ઉલ્લેખ છે. ૧૦૧મ અને ચિત્રકળા વિભાગ ચિત્ર ને ૧૦૨. ૧૦૨ આ ટિપ્પણી નં. ૮૯.