________________
૮૭
ભારતીય જૈન શમણુસંસ્કૃતિ અને લેખનકળા
આ સિવાય આ ચિહ્ન, વાક્યર્થની સમાપ્તિ તેમજ શોક કે ગાથાના પહેલા અને ત્રીજા ચરણને વિભાગ જણાવવા માટે પણ વાપરવામાં આવે છે. જેમકે
प्रथमप्रकाशेतावदशेषद्रव्याणांप्रधानमात्मस्वरूपभेदैःप्रमाणप्रतिष्ठितंकृतंतदनुद्वितीयप्रकाशेतदत्यंतोपकारकाःपुद्गलाः।संप्रतिपुनर्गतिस्थित्यवगाहदानेनोमयोपकारकाणाधर्मादीनामवसरस्ततस्तेपिस्वरूपतःप्रमाणप्रतिष्ठिता.क्रिय
તો ઈત્યાદિ.
"અચાનવનાશારિતિનિતિ પિતાનાંના જિન ઇત્યાદિ.
આ ચિહને અમે “પદછંદદર્શક ચિહ્ન' તરીકે ઓળખાવ્યું છે, તેમ છતાં એ વાક્યર્થની સમાપ્તિ દર્શાવવા માટે તેમજ લોકના ચરણ વિભાગ દર્શાવવા માટે કામ આવતું હેઈ એને વાક્યાર્થસમાણિદર્શક સિક” તેમજ “પાદવિભાગદર્શક ચિહ’ એ નામ પણ આપી શકાય.
૧૦ વિભાગદર્શક ચિ દશ સંખ્યામાં આપેલ ચિહ્ન વિભાગદર્શક ચિહ્ન છે, જેને ઉપગ જ્યાં કોઇ ખાસ સંબંધ, વિષય, કલોક કે લોકાર્ધની શરૂઆત કે સમાપ્તિ થતી હોય ત્યાં કરવામાં આવે છે. ઉદાહરણ માટે જુઓ નવમા ચિમાં આપેલા ઉદાહરણો.
૧૧ એકપદદર્શિક ચિ અગિયારમા વિભાગમાં આપેલ ચિહ્ન “એકપદદર્શક ચિહ્ન' છે. આ ચિને ઉપયોગ જ્યાં એક પદ હેવા છતાં પદરચ્છેદની ભ્રાતિ પેદા થાય તેમ હોય ત્યાં કરવામાં આવે છે. જેમકે જરૂછ. આ ઠેકાણે ચાર એ અખંડ પદમાંના પ્રચારને કોઇ ક્રિયાપદ તરીકે ન માની લે એ કારણસર તેની આસપાસ આવું ! ! એકપદદર્શક ચિઠ કરવામાં આવે છે અને એ જ રીતે આવા દરેક સ્થળે વિદ્વાન શોધકે આ જાતનું ચિહ્ન કરે છે.
૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ બારમા વિભાગમાં વિભક્તિદર્શક ચિહ્ન આપવામાં આવ્યું છે, જે આકડાપ છે. સંસ્કૃતમાં નામને સાત વિભક્તિ અને આઠમી સંબેધન મળી એકંદર આઠ વિભક્તિઓ, અને એક્વચન દિવચન તથા બહુવચન એમ ત્રણ વચને છે, અને ધાતુને ક્રિયાપદને ત્રણ વિભક્તિ અથવા ત્રણ પુરુષ અને ત્રણ વચન છે. આ વિભક્તિ જણાવવા માટે એકથી આઠ સુધીના અને વચન જણાવવા માટે ૧, ૨, ૩ આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે જે પદના વિભક્તિ-વચન જણાવવાનાં હોય તેના ઉપર લખવામાં આવે છે. આ ચિહ્નનો ઉપગ ગમે ત્યારે અને ગમે તે પદની વિભક્તિ-વચન સૂચવવા માટે કરી શકાય છે, તેમ છતાં આને ઉપગ મુખ્યત્વે કરીને જાતિજનક સ્થળમાં જ કરવામાં આવે છે. જેમકે અર્થતિ ગુજિતસ્થાન પછી વિભક્તિનું એકવચન, તથા અનર્થ પ્રથમાનું દ્વિવચન, કથા જ કરે અનર્થ દિતીયાનું દ્વિવચન, દિત્તોડમિશન
૮૩