________________
પુરી પ
જેન ચિત્રકલ્પદ્રુમ એ શબ્દ પ્રયોગ કાળી શાહી માટે જ ઘટી શકે; તેમ છતાં એ શબ્દ લખવાના સાધન તરીકે વપરાતી દરેક જાતની શાહી માટે રૂઢ થઈ ગયો છે અને તેથી કાળી મરી, લાલ મણી, સોનેરી ભષી, પેરી મળી એમ દરેક સાથે “મણી” શબ્દ પ્રયોગ થએલો આપણે જોઈએ છીએ. આનું કારણ એ છે કે આપણે ત્યા લખવાના સાધન તરીકે મુખ્યત્વે કરીને મણી-કાજળ-પ્રધાન કાળી શાહીને ઉપયોગ થત; કાળાંતરે એ જ “મણી’ શબ્દ દરેક લખવાના સાધનના અર્થમાં, પછી તે સોનેરી છે, પેરી છે કે લાલ એ દરેકમાં, રૂ થઈ ગયો છે. ઘણાખરા શબ્દો કે નામ માટે એમ જ બને છે કે જે એક વખત મુખ્ય કે લાક્ષણિક હોય તે કાળાંતરે ઢિ૫ બની જાય છે. દા. ત. મશીભાજન (કાળી શાહી માટે), ખડિયા (ખડી માટે), લિપ્યાસન (ગમે તે રંગની શાહી માટે) વગેરે જુદાજુદા અર્થને સૂચવતા શબ્દોને આપણે એકસરખી રીતે “ખડિયા અર્થમાં પ્રવેગ કરીએ છીએ.
મષભાજન ઉપર જણાવેલી શાહીઓ ભરવાના પાત્રનું નામ “મકીભાજન’ છે. ખાસ કરી આ નામને પ્રયેકાળી શાહી ભરવાના પાત્ર માટે થતો. આ નામ આપણને ૨
પાડે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મુખ્યપણે કાળી શાહીથી જ પુસ્તક લખવાનો રિવાજ હતો. સેનેરી આદિ શાહીથી લખવાની પ્રથા પાછળથી જન્મી છે. “ભષીભાજન' શબ્દ “ખડિયો’ શબ્દની જેમ દરેક રંગની શાહીના પાત્ર માટે એકસરખી રીતે વાપરી શકાય છે. રાગીયરમાં આનું નામ ત્રિyક્ષર આપ્યું છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે આપણું જમાનામાં કેટલીયે જાતના ખડિયા બને છે, પણ જાના જમાનામાં તે કેવી જાતના બનતા હશે એ જાણવાનું ખાસ સાધન આપણું સામે નથી; તેમ છતાં આપણા કેટલાક જૂના સંગ્રહે, લેખકે, વ્યાપારીઓ વગેરે પાસે જેતા જાણી શકાય છે કે જૂના વખતમાં આપણે ત્યાં પિત્તળના નાના મોટા અનેક જાતના ખડિયાઓ બનતા હતા. કેટલાક લોકો એ માટે પિત્તળની દાબડીઓને કામમાં લેતા, અને કેટલાએક માટી વગેરેના બનાવેલા પણ વાપરતા હોવા જોઈએ; પણ અમને લાગે છે કે પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધાતુના ખડિયા જ વધારે પ્રમાણમાં વપરાતા હશે.
ચિત્રકામ માટે રંગે પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી રંગ તરીકે ઉપર અમે જે શાહીઓ જણાવી આવ્યા છીએ એ કામમાં લેવામાં આવતી હતી. કાળા રંગ તરીકે કાળી શાહી, સેનેરી-પેરી રંગ તરીકે સેનેરી-પેરી શાહી અને લાલ રંગ તરીકે હિંગળોક વાપરવામાં આવતું હતું. પીળા અને ધેળા
૧ જુએ ટિપ્પણી ૩૦ () નર રાજકીયસત્રની ટીકામાં આચાર્ય શ્રીમગિરિએ સ્ક્રિપ્પાનાનુ છે. ૦૫ થિાન આપ્યું છે, પરંતુ પંડિતવર્ય બીયત સુખલાલજીનું કહેવું છે કે ક્ષણ એ નામ સં. વ્યાસન ઉપરથી બન્યું હતું જોઈએ અથનું અનુસંધાન અને રેગ્યતા વિચારતાં આ કહપના વધારે સમત જણાય છે.