________________
૧૯ર
જેને ચિત્રકલ્પમ દત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળો, જીણું વાવાળો અને મલિનતાથી પિશાચ જેવો દેખાતે આ ગળે વસ્ત્ર વીંટાળીને કેણુ ચાલ્યો આવે છે ?–૫,૬.
આમ વિચારી મુનિને સંબોધીને કહેવા લાગ્યા કે રે આવો અદર્શનીય (ન જેવાલાયક) તું કોણ છે? અને કઈ આશાથી અહીં આવ્યો છે? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થએલો તું અહીંથી જા. અહીં શા માટે ઉભે છે?’–છે.
આ જ વખતે તે મહામુનિને અનુરાગી તિત્કવૃક્ષવાસી દેવ યક્ષ જે એમને સેવક બને હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો–૮.
તે સમયે કેટલાક બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ યજ્ઞના નામે મહા હિંસાઓને કરતા હતા તેવાએાને ઉદ્દેશીને આ શ્લોક મુનિના મુખમાંથી યક્ષની પ્રેરણાદ્વારા બોલાયેઃ
અરે! વેદોને ભણ્યા છતાં તેના અર્થને તમે જરા પણ જાણી શક્તા નથી માટે ખરેખર વાણુના ભારવાહક છે. જે મુનિપુણે સામાન્ય કે ઊંચાં કે ધણુ ધરોમાં (જાતિભેદ વિના) જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રે ઉત્તમ છે.–૧૫.
આ સાંભળીને પડિતાના શિષ્યો ખૂબ કાપ્યા અને બ્રાહ્મણ પંડિત પણ લાલચોળ થઈ ગયા અને ઘાંટા પાડીને બોલવા લાગ્યાઃ
અરે! અહીં કોણ ક્ષત્રિ, યજમાને કે અધ્યાપકે છે? વિદ્યાર્થીઓની સાથે મળી સૌ લાકડી અને દંડાએ આને (મુનિને) મારી તથા ગરદન દાબીને જલ્દી બહાર કાઢે.–૧૮
પતિનું આવું વચન સાંભળીને ત્યાં ઘણું કુમારે દેડી આવ્યા અને દંડ, છડી અને ચાબુકેથી તે ઋપિને મારવા તૈયાર થયા–૧૯.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમા સ્થાન પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. લે. ૧૯ના વર્ણન પ્રમાણે મધ્યમાં ઉભા રહેલા હરિકેશીબલ મહામુનિને બને બાજુથી મારવા માટે ઊપાડેલા દડા કુમારોના હાથમાં સ્પષ્ટ દેખાય છે.
કુમારો જેવા ઇંડા લઇને મારવા જાય છે તેવામાં તે પોતાના એ શિવેને કોઈને પીઠ ઉપર તે કોઈને નીચે મસ્તકે પડી ગએલા, કાનન કર્મ અને ચેષ્ટાવિહીન બનેલા, કઈ ભૂતલ પર હાથ ફેલાવવા પડી રહેલા કોઈ બહાર નીકળી ગએલા ડોળ અને જીભવાળા તે કેઈ ઊંચા મસ્તકે ટળી પડેલા, એવી રીતે કાબૂત બનેલા જોઈને તે યાજક બ્રાહ્મણ પોતે બહુ ખેદ પામ્યા અને પિતાની ધર્મપતિ (ભદ્રા) સહિત મુનિ પાસે જઈ વારંવાર વિનવણી કરવા લાગે કે હે પૂજ્ય! આપની નિંદા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરો.--૨૦-૩૦.
ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમા ભદ્રાની વિનવણનો પ્રસંગ જેવાને છે. મુનિ કાઉસગ્નમુદ્રાએ ઊભા છે. તેઓના પગ આગળ ભદ્રા બે હાથ પહેળા કરીને ઘુંટણથી નમીને મુનિની ક્ષમા ભાગતી દેખાય છે. પિત્ર ૨૫૯ “મૃગાપુત્રીય' નામના ઉત્તરાધ્યયનના ૧ભા અધ્યયનના પ્રસંગને લગતું એક ચિત્ર. નરકમેનિની યાતના.