________________
જૈન ચિત્રકલ્પઙ્ગમ
૧૬૪
કાંતિવિ. ૧. પ્રનનું તથા બીજું સાહન. પ્રત ઉપરથી લેવામાં આવ્યું છે.
સિદ્ધાર્થના સ્નાનગૃહમાંથી નીકળી, બહાર જ્યાં સભાનું સ્થાન હતું ત્યા પાંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યારબાદ પોતાનાથી બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે સભાના અંદરના ભાગમા પડદે બંધાવ્યું.
પડદાની મનેાહતા
આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને રત્ના જડેલા હતાં. આ પડદાનું વિસ્તૃત વર્ણન અગાઉ આપણે કરી ગયા છીએ. પડદાની અંદર રાણીને ખેસવાનું એક સિહાસન ગાઠવવામા આવ્યું છે. ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ફૂલ લને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણાથી સુસજ્જિત થઈ બેઠેલા છે. મસ્તક ઉપર છત્ર લટકી રહેલું છે. વચ્ચે પડદે છે. પડદાના આંતામા ત્રિશલા જમણા હાથમાં ફૂલ લને વસ્ત્રાભ્રૂણાથી સુસજ્જિત થઇને બેઠા છે. તેમના માથે ચંદરવા બધેલેા છે. ચિત્રના ઉપરના ભાગમાં આ મેર ચીતરેલા છે.
Plate LVIII
ચિત્ર ૧૯૨ ગર્ભના કુકવાથી ત્રિશલાના આનંદ. સાહન. પાના ૩૦ ઉપરથી, ગર્ભ સહીસલામત છે એમ જણાનાં ત્રિશલા માતાના આનંદને પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જાને હીચકા ઉપર બેઠેલા છે. કલ્પસૂત્રની પ્રતના ચિત્રામા બીજી કોઈપણ પ્રતમાં આ પ્રસંગ આ રીતે ચીતરેલા લેવામાં આવ્યા નથી . હીંચકાનાં સુંદર બારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામધરણી શ્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક સ્ત્રી વાડકામા ચંદન-ધનમાર વગેરે ધસીને વિલેપન કરવા આવતી હાય ઍમ લાગે છે, કારકે હીંચકાની નજીકમા બંને અજી બીજી એ સ્ત્રી એટલી તે ઘણું કરીને ત્રિશલાની દાસીએ માની લાગે છે; વળી બીજી એ સ્ત્રીઓ હાથમાં સુખડના ટુકડાથી કાંઇક વસતી હાય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૯૩ પછી નગણુ. કાંતિવિ. ૧. પુત્રજન્મને છઠ્ઠા દિવસે પ્રભુનાં માતા િપતાએ, કુળધર્મ પ્રમાણે રાત્રિએ નગમહોત્સવ કર્યાં.
ત્રિશલા ભદ્રાસન ઉપર બેઠાં છે, તેમને જમણા પગ આસન ઉપર અને ડાયેા પગ પાદપીડ ઉપર છે. ડાબા હાથમા મુખનું પ્રતિબિંબ તેવા દર્પણ પકડેલુ છે. સામે છે. સ્ત્રી પરિચારિકા દીપક લળૅ ઊભી છે. ઉપરના ભાગમાં ડાબી બાજુએ એક માર છે તથા ત્રિશલાના મુક્તક ઉપરના કોતરકામમાં સામસામા એ ન છે.
ચિત્ર ૧૯૪ આમલકી ક્રીડા. સાહન. પાના ૩૪ ઉપરથી.
(૧) એક વખતે સાધર્મેન્દ્ર પાતાની સભામા મહાવીરના ધૈર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યા કેઃ ‘હે દેવ ! અત્યારના આ કાળમાં મનુષ્યàાકમાં શ્રીવર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવા બીજો કોઇ પરાક્રમી વીર નથી. કૅન્દ્રાદિ દેવા પણ તેમને મ્દીવરાવવાને અસમર્થ છે.’ આ સાભળીને એક દેવ કે જેનુ નામ જણાવવામાં નથી આવ્યું તે ત્યાં કુમારે। ક્રીડા કરતા હતા