________________
વિવિધ
૧૩૭. શકે તેથી તુચ્છ, ભિક્ષ અને નીચ એવા શાહમણ કુળમાં મહાવીરના જીવનું અવતરવું એગ્ય નથી, એમ વિચારી શ્રમણ ભગવાન મહાવીરના ગર્લને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રી જે ગર્ભ હને તેને કેવાનન્દા બ્રાહ્મણની કુક્ષિમાં મૂકવાને વિચાર કર્યો. નિશ્ચય કરીને પદાતિ સૈન્યના અધિપતિ હરિણગમેથી નામના દેવને બોલાવી પિતાની આખી યોજનાની સમજુતી આપતાં કહ્યું કેઃ “હે દેવાનુપ્રિય! દેવોના ઇન્દ્ર અને દેવના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહંતને શુદ્ધ કળામાંથી વિશુદ્ધ કળામાં સંભાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનન્દા બ્રાહ્મણની કુક્ષિમાંથી હરી, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિને વિષે ગપણે સંક્રમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણીને જે ગર્ભ છે તેને દેવાનન્દા બ્રાહ્મણીની ઋષિમાં ગર્ભપણે રાંકમાવ; આટલું કામ પતાવીને જલદી પાછા આવ અને મને નિવેદન કર.'
આ ઘટનાને લગતી જ ઘટના કૃષ્ણના સંબંધમાં બન્યાનો ઉલ્લેખ ભાગવત, દશમસ્કલ્પ, અ. ૨ લો. ૧ થી ૧૩ તથા અ. ૩ ક. ૪૬ થી પમાં જોવામાં આવે છે જેને ટુંક સાર આ પ્રમાણે છેઃ “અસુરેને ઉપદ્રવ મટાડવા દેવાની પ્રાર્થનાથી અવતાર લેવાનું નક્કી કરી વિષ્ણુએ
ગમાયા નામની પોતાની શક્તિને બોલાવી. પછી તેને સંબોધી વિષ્ણુએ કહ્યું કે તું જ અને દેવકીના ગર્ભમાં મારો શેપ અંશ આવેલો છે તેને ત્યાંથી (સંકર્ષણ) હરણ કરી વસુદેવની જ બીજી સ્ત્રી રોહિણીના ગર્ભમાં દાખલ કર. જે પછી બળભદ્ર રામરૂપે અવતાર લેશે અને તું નંદપત્ની યશોદાને ત્યાં પુત્રીરૂપે અવતાર પામીશ. જ્યારે હું દેવકીના આઠમા ગરૂપે અવતાર લઈ જન્મીશ ત્યારે તારે પણ યશોદાને ત્યાં જન્મ થશે સમકાળે જન્મેલા આપણા બંનેનું એકબીજાને ત્યાં પરિવર્તન થશે.'
ચિત્રના મધ્ય ભાગમાં વિમાનની વચ્ચે સિંહાસન ઉપર ઈન્દ્ર બિરાજમાન છે, તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં જ છે. નીચેના જમણા હાથથી ચામરધારિણી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કઇ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે, સામે હરિણગમેલી બે હાથની અંજલિ જેડીને ઇન્દ્રની આજ્ઞાનું કવણું કરને ઉભો છે. ઇન્દ્ર વસ્ત્રાભૂષણથી સુસજિજન છે, ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદીજુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રના ચિત્રમાં મેરની રજુઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ચિત્રામા મેર કેમ દેખાતું નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઇતિહાસકારો અને કલાવિવેચકે
આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે. ચિત્ર ૮૯ પ્રભુ શ્રીમહાવીરના જન્મ સમયે દેવેનું આગમન. ઈડરની પ્રતના પાના કપ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે.
પ્રભુને જન્મ થતાં જ છપ્પન દિકકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને ધીઅરિહંત પ્રભુને જન્મ લે જાણી, હર્વક તિકાઘરને વિષે આવી. સુનિકકર્મ કરી પિતાને સ્થાનકે ગણ
ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ